અંબાજી નજીક ખાનગી બસ પલટી ખાતા : 10થી વધુ મુસાફરોના મોતની આશંકા
અંબાજી: અંબાજી નજીક અાવેલા ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી લશ્કરી બસ પસાર થઈ રહી હતી ત્યારે અચાનકજ ચાલકે બ્રેક મારતા ગાડી પલટી ખાઈ ગઈ હતી જેના પરીણામે બસમા સવાર 10 થી વધુ પ્રવાસીઅો ના ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યા હતા અને મૃત્યુ અાક વધવાની શક્યતા છે
અંબાજી પાસે ત્રિશુલિયા ઘાટ પાસે એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસ પલટીને ઊંધી વળી ગઈ હતી. અકસ્માતમાં 10થી વધારે લોકોના મોતની આશંકા સેવવામાં આવી રહી છે. બસ સ્લીપ ખાઈ ગઈ હોવાની શક્યતા સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.