અંબાજી ભાજપાની બેઠક યોજાઇ, પ્રમુખ મહામંત્રીની વરણી કરાઈ
અંબાજી :અંબાજી શહેર ભાજપાની બેઠક યોજાઇ બેઠક માં બનાસકાંઠા જિલ્લા અઘ્યક્ષ કેશાજી ચોહાણ જિલ્લા પ્રભારી સહિત જિલ્લા નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા અંબાજી શહેર ભાજપા નાં પ્રમુખ મહામંત્રી ની વરણી કરાઈ અંબાજી શહેર ભાજપા નાં પ્રમુખ માં યુવા ચહેરા એ મારી બાજી અંબાજી શહેર પ્રમુખ તરીકે મૃગેશ મહેતા અંબાજી શહેર મહામંત્રી તરીકે વિજય ભાઈ દેસાઈ ,લલિત ભાઈ લુહારની કરાઈ વરણી અંબાજી પેનલ બોડી માં પણ યોવાઓ ની ધમાકે દાર એન્ટ્રી મૃગેશ મેહતા ની પ્રમુખ પદ સોપા તા ખુશી નાં માહોલ છવાયો.
અંબાજી શહેર ભાજપા ની તમામ ટીમે મૃગેશ મેહતા અને વિજય ભાઈ દેસાઈ લલિત ભાઈ લુહાર ને અંબાજી શહેર ભાજપા નાં પૂર્વ પ્રમુખ સહિત પૂરી ટીમે ચુંદડી ઓઢાડી ભારતીય જનતા પાર્ટીના કેશ પેરવી કર્યું સ્વાગત અને આપી શુભેચ્છા અંબાજી પ્રમુખ પદ પર યુવા ચહેરો આવ્યા અંબાજી ગામની જનતા માં ખુશી નો માહોલ છવાયો અંબાજી ગામના વિકાસ નાં પ્રશ્નો ને આગળ થકાવસે તેવી આશા વેકત કરાઈ .