અડાઠમ જય નાયી કેળવણી મંડળ દ્વારા એકવીસમો સમૂહલગ્નોત્સવ યોજાયો
પ્રાંતિજ, આજરોજ રવિવારે લીમ્બચધામ. હિંમતનગર ખાતે યોજાયો હતો.બેતાલીસ જેટલા યુગલોએ આ સમૂહલગ્નો ત્સવમા જોડાઈ ને પૃભૂતામા પગલાં માંડ્યાં હતાં. હિંમતનગર નગરપાલિકા ના પૃમુખ અનીરૂદ્ગીનભાઈ સોરઠીયા. નગરપાલિકા ના ઓફિસર સી.ઓ.અનીલભાઈ પટેલ દ્વારા યુગલો ને લગ્ન નોંધણી પૃમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.સમાજના પૃમુખ પૃહલાદભાઈ નાયી.. મંત્રી ઈશ્વર ભાઈ સહમંત્રી જીતેન્દ્ર કુમાર વગેરે દ્વારા દાનદાતાઓ . વિશિષ્ટ વ્યક્તિ ઓનાં સન્માનો ગોઠવવામાં આવ્યા હતા. અસંખ્ય જનમેદની એ આ સમૂહલગ્નો ત્સવમા જોડાઈ એકવીસમા સમૂહ લગ્નોત્સવ માં જોડાઈ ને સફળ બનાવ્યો હતો..