અદિતિ પોહનકરને તેના અસલી નામ કરતાં વેબ સીરીઝના નામથી ઓળખે છે
અદિતિએ આ પહેલા બ્લેક ડ્રેસ પહેરેલી તસવીરો શેર કરી હતી, આ તસવીરોમાં અભિનેત્રી ડીપ નેક ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે
મુંબઈ,
આશ્રમ વેબ સીરીઝમાં પમ્મી પહેલવાનનું પાત્ર એટલું ફેમસ થયું કે લોકો હવે અદિતિ પોહનકરને તેના અસલી નામ કરતાં વધુ વેબ સીરીઝના નામથી ઓળખે છે. આ વેબ સિરીઝમાં પમ્મી શરૂઆતમાં ખૂબ જ સિમ્પલ દેખાતી હતી, પરંતુ પમ્મીની સામે બાબાનું રહસ્ય ખુલતાં જ તે ચોંકી ગઈ હતી. ખાસ વાત એ છે કે આ વેબ સિરીઝમાં પમ્મી ‘આશ્રમ’ના કપડા અથવા લોઅર અને ટ્રાઉઝરમાં જ જાેવા મળી હતી. પરંતુ શું તમે જાણો છો કે ‘આશ્રમ’માં જાેવા મળેલી પમ્મી હવે ખુબ જ હોટ અને વધુ બોલ્ડ બની ગઈ છે.
View this post on Instagram
આ વાતની જાણ તો બાબા નિરાલાને પણ નથી. લેટેસ્ટ ફોટોઝમાં પમ્મી પહેલવાન એટલે કે આદિતિ પોહનકરે બ્રાઉન કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસ ન માત્ર ગળું વધારે પડતું ડીપ છે, પરંતુ ડ્રેસ હાઈ થાઈ સ્લિટ છે. જેના કારણે પમ્મીનો લૂક વધારે બોલ્ડ લાગી રહ્યો છે. આ સિવાય અદિતિએ ડેનિમ વન પીસ પહેરેલો એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. તસવીર જાેઈને સ્પષ્ટ થાય છે કે અભિનેત્રીનો આ ડ્રેસ ખૂબ જ ટાઈટ છે અને બે દોરીઓ પર જ ટકેલો છે.
હવે પમ્મી પહેલવાનની આ તસવીર જુઓ. આમાં અભિનેત્રી લહેંગા ચોલી પહેરેલી જાેવા મળે છે. તસ્વીરમાં સ્પષ્ટપણે જાેઈ શકાય છે કે અભિનેત્રીની ચોલીની ગરદન ખૂબ જ ડીપ છે અને તેને પહેરીને અભિનેત્રી આગળ ઝૂકીને બેઠી છે. અદિતિ પોહનકરે આ પહેલા સોશિયલ મીડિયા પર બ્લેક ડ્રેસ પહેરેલી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં અભિનેત્રી ડીપ નેક ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે. હવે આ તસવીર જ જુઓ. આમાં અભિનેત્રીએ પિંક કલરનું ટ્રાઉઝર પહેર્યું છે અને વ્હાઇટ કલરનું કપડું ટોપ સ્ટાઇલમાં લપેટેલું છે. આ ફોટોમાં પણ બાબા નિરાલી પમ્મી એકદમ હોટ લાગી રહી છે.SS1