અનન્યા પાંડેનો ગજબનો લૂક ઇન્ટરનેટ પર છવાયો
મુંબઈ, બૉલીવુડ હૉટ એક્ટ્રેસ અનન્યા પાંડેએ તાજેતરમાં જ પોતાનો હૉટ અવતાર ફરીથી બતાવ્યો છે. તેને જાળીદાર કપડાંમાં સોશ્યલ મીડિયા પર તસવીરો શેર કરી છે. અનન્યા પાંડેની તસવીરો જાેઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. અનન્યા પાંડેએ લેટેસટ્ ફોટોશૂટ માટે ફિશ નેટ સ્ટૉકિંગ્સની સાથે સિલ્વર બુટ પહેર્યા છે.
અનન્યા પાંડેની ફિશ નેટ સ્ટૉકિંગ્સ ડ્રેસે સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. અનન્યા પાંડેનો આ ગ્લેમરસ અવતાર ઇન્ટરનેટ પર છવાઇ ગયો છે. અનન્યા પાંડેના આ આખો ગ્લેમરસ લૂક કંઇક આવો છે. અનન્યાની આ તસવીરોઓ ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. અનન્યા પાંડેએ આ તસવીરોની સાથે કેપ્શન આપ્યુ છે.
અનન્યાએ લખ્યું કે તેને નથી ખબર કે અહીંથી ક્યાં જઇ રહી છે, પરંતુ વાયદો કરુ છુ કે આ બોરિંગ નહીં હોય. અનન્યા પાંડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અનન્યા હંમેશા પોતાની લેટેસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર શેર કરતી રહે છે. અનન્યા પાંડેના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ ફિલ્મ લાઇગર માટે કામ કરી રહી છે. ફિલ્મ વિજય દેવરકોન્ડા અને બૉક્સર માઇક ટાયસન ફિલ્મમાં લીડ રૉલમાં હશે.SSS