અનુપમાની વહૂ નિધિ શાહે બોલ્ડનેસની હદો પાર કરી
મુંબઈ, ફેમસ ટીવી શો અનુપમામાં લીડ પાત્ર ભજવનાર રૂપાલી ગાંગુલી ભજવી રહી છે, પરંતુ તેમની સાથે જ બાકી પાત્રો ભજવનાર કલાકાર પણ લોકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. અનુપમાની વહૂ કિંજલ એટલે કે નિધિ શાહ પણ આ શોથી લોકોની ફેવરિટ કલાકારોની યાદીમાં સામેલ થઇ ચૂકી છે. પરંતુ શું તમે જાણો છો કે સ્ક્રીન પર સાદગીથી રહેનાર કિંજલ રિયલ લાઇફમાં ખૂબ બોલ્ડ છે.
નિધિ શાહ સોશિયલ મીડિયા પર મોટાભાગે પોતાની ગ્લેમરસ ફોટોઝ શેર કરે છે. એક્ટ્રેસ નિધિ શાહને સીરિયલ અનુપમામાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે જે અનુપમાની વહૂ કિંજલના રોલમાં છે. તે અવાર નવાર પોતાના ફેન્સને પોતાના નવા નવા રૂપ બતાવીને સરપ્રાઇઝ આપતી રહે છે. નિધિ શાહએ તાજેતરમાં જ એક ફોટો શેર કર્યો છે. આ ફોટાને સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દીધો.
નિધિના ફેન્સને અનુપમાની વહૂ કિંજલનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. એક્ટ્રેસનો આટલો ગ્લેમર અવતાર પહેલીવાર જાેવા મળ્યો છે. સામે આવેલી તસવીરમાં નિધિ શાહ બાથરૂમમાં શાવર નીચે ઉભેલી જાેવા મળી રહી છે. તે શાવર નીચે ઉભી રહીને સ્નાન કરી રહી છે.
નિધિ ઉપરથી નીચે પાણીથી તર-બતર છે. તેમણે ફક્ત બ્લેક બ્રાલેટ પહેરી છે. એક્ટ્રેસ શાનદાર એક્સપ્રેશન સાથે પોતાની તસવીરો ક્લિક કરાવી છે. નિધિનો આ અંદાજ લોકોને દિવાના બનાવી રહ્યો છે. નિધિના ફેન્સ વારંવાર તેમની આ તસવીરને જાેઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પણ ઘણીવાર નિધિ બોલ્ડ લુકમાં જાેવા મળી છે. આજકાલ એક્ટ્રેસનું બોલ્ડ શૂટ વાયરલ થતું રહે છે. કિંજલ એટલે કે નિધિ શાહનો હાલ અનુપમામાં મહત્વપૂર્ણ ટ્રેક ચાલી રહ્યો છે. તે પોતાની સાસુ અનુપમાનો સાથ આપતી જાેવા મળી રહી છે.
ઇંસ્ટાગ્રામ પર તેમના ફોલોવર્સની સંખ્યા ૧ મિલિયનથી વધુ છે. થોડા દિવસોમાં તેમની લોકપ્રિયતામાં અચાનક વધારો થયો છે. ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધી તે ૨૯૨ પોસ્ટ શેર કરી ચૂકી છે, જેમાં તેમના વેસ્ટર્ન ડ્રેસીસને લઇને એથનિક ડ્રેસમં પણ ફોટા છે. તે બંને અંદાજમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.SSS