અનુપમ ખેર દ્વારા પ્રસ્તુત ડોકયુમેન્ટરી – ભુજ: ધ ડે ઇન્ડિયા શૂક
ડિસ્કવરી+ વાસ્તવિક કહાણીઓ કહેતી પોતાની લાઈન-અપને વધુ વિચારતા કરશે
~ 11મી જૂનના રોજ પ્રીમિયર કરી રહેલ, પ્રીમિયમ ડોકયુમેન્ટરી – આમાં સાક્ષાત બચી ગયેલા, બચાવનારા, પત્રકારો, ફોટોગ્રાફરો, અને ટોચના પૃથ્વી વૈજ્ઞાનિકોને આની સ્થિતિ સ્થાપકતાની કહાણીઓના હવાલાથી તથા તેની પાછળના વિજ્ઞાન પર પ્રકાશ પડે છે ~
મુંબઇ, કસોટીના સમયમાં કદાચને એક માત્ર વસ્તુ એ હોય છે જે દુનિયાભરના બહાદુર વીરોની શોધમાં રહે છે તથા તેઓની સ્થિતિસ્થાપકતા અને હિંમતની કહાણીઓમાંથી શક્તિ પ્રાપ્ત કરે છે. દેશનું પ્રથમ અને અગ્રણી એગ્રીગેટેડ રિયલ-લાઇફ એન્ટરટેનમેન્ટ સ્ટ્રીમિંગ ઍપ, ડિસ્કવરી+ ભુજ : ધ ડે ઇન્ડિયા શૂક ટુડેના ટ્રેલરને રિલીઝ કરે છે, 2011માં ભારત પર ત્રાટકેલા સર્વાધિક નુકસાન પહોંચાડનારા ભૂકંપ ને અનાવરિત કરે છે. 11મી જૂન ના રોજ પ્રીમિયર કરી રહેલ, આ સ્પેશિયલ પ્રીમિયમ ડોકયુમેન્ટરી બહાદુરી, વીરતા, ચમત્કારી બચાવકર્તાઓ, કમનસીબી, કરુણાંતિકા, અને આશાની કહાણી પર ભાર મૂકે છે.
બનાવ પીઢ ભારતીય અભિનેતા, મેન્ટર, અને લેખક, અનુપમ ખેરની અપવાદરૂપ કહાણી કહેવાની કુશળતા મારફત અનાવરિત થાય છે. તે ભૂકંપમાં બચી જનારા, નજરે જોનારાઓના વર્ણન અને ઘટનાના પ્રાથમિક ફૂટેજનું દસ્તાવેજીકરણ કરે છે. 20 વર્ષ પછી, ડોકયુમેન્ટરી વિનાશક આફત જેને ભારતમાં વ્યક્તિ ભૂકંપોને કેવી રીતે જુએ છે ને જ પરિવર્તિત કરી દીધું, પણ અર્બન પ્લાનિંગ, તબીબી ક્રાંતિ, અને તેના પછી રાષ્ટ્રીય આપદા રાહત દળ આફતના એવા પગલાંનું પગેરું પણ કાઢે છે. અવિસ્મરણીય બનાવનું વિગતવાર દસ્તાવેજીકરણ કરે છે ત્યારે તે આની પાછળની વીરતાની કહાણીઓ અને સ્થિતિસ્થાપકતા પર પણ પ્રકાશ પાડતાં ફિલ્મને હૈયું સ્પર્શી જતી છતાં આંખો ખોલી દેનાર બનાવે છે.
ફિલ્મ મહત્વના આર્ચીવલ ફૂટેજ જેમકે વિડિયોઝ, ફોટોગ્રાફ્સ, સમાચાર પત્રોના મથાળા ગુજરાતની સેટેલાઇટ છબીઓ સહિત દુર્ઘટના અને પડતીને દર્શાવે છે. તેઓ બહાદુર હૈયાંઓ જેઓ બચી ગયા અને પોતાના પ્રિયજનોને ગુમાવી બેઠા તેઓની કહાણીનું વર્ણન કરવા એક જૂથ થવા ભેગા થાય છે.
આ સ્પેશિયલ પ્રીમિયમ ડોકયુમેન્ટરી માનવ લાગણીઓ, અકસ્માતની પાછળની વિગતો અને આફતના સંભવિત કારણોને સામે લાવતા નિષ્ણાંત અભિપ્રાયોને અનાવરિત કરે છે. ચીફ ફાયર ઓફિસર, રાજેશ ભટ્ટ (અમદાવાદ ફાયર એન્ડ ઇમર્જન્સી સર્વિસિસ ) , જિમ લિવિંગસ્ટોન, ટિમ મેડીસી (ઇન્ટરનેશનલ રેસ્કયુ કોર્પ), સમર ચોપડા, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગુજરાત ખાતે ડાયરેક્ટર, કુશલા રાજેન્દ્રન, જીઓલોજીસ્ટ (પ્રોફેસર (નિવૃત્ત)) , સેન્ટર ફોર અર્થ સાયન્સિસ, બેંગ્લોર), અન્ય નિષ્ણાંતો માંહે કહાણીના હાર્દમાંથી બચી ગયેલાઓ સાથે હોનારતની વિશિષ્ટતાઓને ગૂંથી લેવા છે.
શો ને એન્કર કરવા પર, બહુ પ્રતિભાશાળી વ્યક્તિત્વ, અનુપમ ખેરે કહ્યું, “બનાવનું દરેકે નાનું પાસું મારા રુવાડા ઉભા કરી દે છે. હું માત્ર જેમણે પ્રત્યક્ષ આનો અનુભવ કર્યો હશે તેમના પર જે પ્રકારનો પ્રભાવ પડ્યો હશે તેની કલ્પના જ કરી શકું છું. આ પ્રીમિયમ ડોકયુમેન્ટરીનું વર્ણન કરવાનું મારા માટે એક લાગણીગત મુસાફરી હતી
અને આ અગાઉ ક્યારેય ન જોયેલી હોનારત દ્વારા દરેક વ્યક્તિ, દરેક બચી જનાર, દરેક પરિવાર જે આનાથી પ્રભાવિત થયો માટે દુખે છે. આ સ્પેશિયલ ડોકયુમેન્ટરીનો ચહેરો હોવાનું અને આ કહાણીને દેશના દરેક ખૂણે-ખૂણે લઇ જવાનું મને એ ગર્વ થી પણ ભરી દે છે કારણ કે હું સાચે જ માનું છું કે એવા વિરલાઓની શક્તિને બિરદાવવી જ જોઈએ.
સાઇ અભિષેક, ડાયરેક્ટર, ઓરીજીનલ કન્ટેન્ટ- સાઉથ એશિયા, ડિસ્કવરી ઇન્ક. એ કહ્યું, “દરેક શોના લોન્ચ વખતે ડિસ્કવરી પર અમે એવા કન્ટેન્ટને ફંફોશવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ જે દર્શકો પર ઊંડી છાપ છોડી જાય અને ભુજ : ધ ડે ઇન્ડિયા શૂક એક એવી પ્રીમિયમ ડોકયુમેન્ટરી છે
જે પ્રમાણભૂત સંશોધન સાથે વાસ્તવિક સ્ટોરી ટેલિંગનું સંયોજન છે, શ્રી ખેરની સ્ટોરીટેલિંગ સાથે જોડાયેલ બચી જનારાઓનું નાટકીય પુનઃ નિર્માણ,. અમે માનીએ છીએ કે ડીસ્કવરીના ઊંડા રસીઓને પુલકિત કરનાર હશે અને મનુષ્યના નાટક અને બચાવની કહાણીને નિહાળવા આતુરોનું ધ્યાન ખેંચનાર હશે.