અબુસાલેમને ૨૫ વર્ષની સજા બાદ છોડી મૂકવા માટે કેન્દ્ર બંધાયેલીઃ સુપ્રીમ
નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે ૧૯૯૩ના મુંબઈ સિરિયલ બ્લાસ્ટના આરોપી ગેંગસ્ટર અબુ સાલેમને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે અબુ સાલેમની અરજી ફગાવી દીધી છે, જેમાં તેને આપવામાં આવેલી આજીવન કેદની સજાને પડકારી હતી.સુપ્રીમ કોર્ટે પોતાના ર્નિણયમાં કહ્યું કે, પ્રત્યાર્પણ સંધિ કોર્ટ પર લાગુ પડતી નથી.
તો જે પણ સજા થશે તે કોર્ટ ર્નિણય કરશે. સાલેમે અરજીમાં આજીવન કેદની સજાને એ આધાર પર પડકારી હતી કે, ૨૦૦૨માં તેના પ્રત્યાર્પણ સમયે ભારતે પોર્ટુગલને આપેલા આશ્વાસન મુજબ તેને અઅબુ સાલેમે અરજીમાં આજીવન કેદની સજાને એ આધાર પર પડકારી હતી કે,
૨૦૦૨માં તેના પ્રત્યાર્પણ સમયે ભારતે પોર્ટુગલને આપેલા આશ્વાસન મુજબ તેને આપવામાં આવેલી સજા ૨૫ વર્ષથી વધુ ન હોઈ શકે.HM1