અભિનેત્રી ઈલિયાના ડીક્રુઝ દરિયામાં બોલ્ડ બની ગઈ

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ પોતાના બોલ્ડ અંદાજથી ચાહકોના હોશ ઉડાવે છે. તે છેલ્લા કેટલાક દિવસોથી માલદીવના વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી રહી છે. હવે ઇલિયાના ડીક્રુઝે ઇન્ટરનેટ પર બોલ્ડનેસનો વરસાદ કર્યો છે. તેણે તેના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે જે જાેરદાર વાયરલ થઈ રહ્યા છે.
ઈલિયાનાનું ફિગર તેની પતલી કમર બોલીવુડની બીજી બધી હીરોઈન કરતા તેને વધારે હોટ બનાવે છે. ફોટામાં, ઇલિયાના બીચ પર સૂતી અને સનબાથ લેતી જાેવા મળે છે. તેણીએ તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કર્યું છે. ઇલિયાના ડીક્રુઝ દરિયામાં સ્વિમિંગની મજા માણી રહી છે. ફોટોમાં જાેઈ શકાય છે કે તેનું આખું શરીર પાણીની નીચે છે. આ ફોટોમાં ઇલિયાના ખૂબ જ હોટ અને બોલ્ડ લાગી રહી છે. ચાહકોને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે.
ઇલિયાના ડીક્રુઝે બિકીનીમાં ફોટો શેર કરીને ઇન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. તેની તસવીરોને ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા પોસ્ટ કરતી રહે છે.SSS