અભિનેત્રી ઉર્વશી રૌતેલા ટાઇટ ફિટ ડ્રેસમાં બેચેન થઇ
ઉર્વર્શી આ વીડિયોમાં સી ગ્રીન કલરની ટાઇટ ફિટેડ ડ્રેસમાં જાેવા મળી રહી છે, વીડિયો ફિલ્મ પ્રમોશન દરમિયાનનો છે
મુંબઈ: સુંદરતાના મામલે બધાને પાછળ ધકેલી દેનાર એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઉર્વશી પોતાની હસીન તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હવે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો તેમણે પોતે શેર કર્યો નથી, પરંતુ તેમના એક ફેન પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. ઉર્વશી આ વીડિયોમાં પોતાના ડ્રેસ સામે ઝઝૂમતી જાેવા મળી રહી છે. ઉર્વર્શી રૌતેલા આ વીડિયોમાં સી ગ્રીન કલરની ટાઇટ ફિટેડ ડ્રેસમાં જાેવા મળી રહી છે. આ વીડિયો તેમની કોઇ ફિલ્મ પ્રમોશન દરમિયાનનો છે.
આ દરમિયાન તેમની સાથે અરશદ વારશી પણ બેઠેલા જાેવા મળે છે. ઉર્વશી રૌતેલા પોતાની બોડી ફિટેડ ડ્રેસમાં ખૂબ બેચેન અનુભવી રહી છે અને તેને સંભાળતા સંભાળતા તે ઉપ્સ મોમેંટનો શિકાર થઇ ગઇ છે. ઉપ્સ મોમેંટનો શિકાર થયા બાદ પણ ઉર્વશીએ પોતાને ખૂબ હોશિયારીથી સંભાળી અને પોતાનો એક પગ બીજા પગ મુકી દીધો. આમ તો આવું પહેલીવાર થયું નથી કે ઉર્વશી રૌતેલા ઉપ્સ મોમેંટનો શિકાર થઇ હોય, તે પહેલાં પણ ઘણીવાર આવી મોમેન્ટસને સરળતાથી હેન્ડલ કરી ચૂકી છે.
તેનાથી એ સ્પષ્ટ થયા છે કે ઉર્વશી રૌતેલા એક સુંદર હિરોઇન હોવાની સાથ જ કોન્ફીડેંટ મોડલ છે. જેના માટે આવી ઉપ્સ મોમેંટ હેન્ડલ કરવી કોઇ મોટી વાત નથી. આમ તો ગત થોડા દિવસો પહેલાં તેમણે પોતાના મડ બાથ વાળો એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે ઉપરથી નીચે સુધી માટીમાં લદાયેલી જાેવા મળી રહી છે. ઉર્વશી રૌતેલાનો આ ફોટો જાેઇને ફેન્સ આશ્વર્યમાં પડી ગયા હતા. ફોટો જાેઇને જરા પણ ખબર પડતી નથી કે ઉર્વશીએ કપડાં પહેર્યા છે કે નહી.
આ ફોટાના લીધે તેમને ટ્રોલિંગનો શિકાર થવું પડવું પડ્યું હતું. એક સોશિયલ મીડિયા પર યૂઝરે તો તેમને ‘નાયક’ ફિલના અનિલ કપૂર સુધી કહી દીધા. તાજેતરમાં જ ઉર્વશી અરબના સુપરસ્ટાર મોહમંદ રમઝાન સાથે ‘વર્સાચે બેબીમાં જાેવા મળી હતી. આગામી સમયમાં તે જિઓ સ્ટૂડિયોઝની આવનારી વેબ સીરીઝ ‘ઇંસ્પેક્ટર અવિનાશ’માં રણદીપ હુડ્ડા સાથે જાેવા મળશે.