અભિનેત્રી દિશાએ બિકિની પહેરી લોકોને કર્યા ક્રેઝી

મુંબઇ, બોલીવુડ અભિનેત્રી દિશા પટણીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની એક એવી તસવીર શેર કરી છે જેની સામે રણબીર-આલિયાના લગ્નની તસવીરો ફિકી પડી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયા પર રણબીર-આલિયાના લગ્નની તસવીરોએ કબજાે જણાવ્યો હતો, પરંતુ હવે નેટીઝન્સનો ઇન્ટ્રેસ્ટ આ એક્ટ્રની તસવીર પર વધી રહ્યો છે.
દિશા પટણી આ લેટેસ્ટ તસવીરમાં સુંદર બિકિનીમાં પોતાના વાળ સંભાળતી પોઝ આપી રહી છે. ખાસ વાત એ છે કે એક્ટ્રેસે આ દરમિયાન બિકિની સિવાય બીજું કંઈ પહેર્યું નથી. ફૂટવેર પણ નહીં. તસવીરમાં તમે જાેઈ શકો છો કે દિશાના ચહેરા પર સૂરતની કિરણો પડી રહી છે. જે તેની સુંદરતાને વધારી રહી છે. દિશા પટણી તસવીરમાં તેના કર્વ્સ ફ્લોન્ટ કરતી જાેવા મળી રહી છે.
જેના પર તેના ફેન્સ દિલ હારી રહ્યા છે. દિશા તેના ફેન્સ સાથે જાેડાઈ રહેવા માટે સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ તેની તસવીરો શેર કરી લોકોના હોશ ઉડાવી દે છે.
દિશા પટણીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટૂંક સમયમાં તે ‘એક વિલન ૨’ માં જાેવા મળશે. ત્યારબાદ તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે ‘યોદ્ધા’માં જાેવા મળશે. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે દિશા અલ્લૂ અર્જૂનની સુપરહિટ ફિલ્મ ‘પુષ્પા’ના બીજા ભાગ ‘પુષ્પા ૨’ માં પણ આઇટમ સોન્ગ કરતી જાેવા મળશે.SSS