અભિનેત્રી નિયા શર્મા વ્હાઇટ જેકેટ પહેરવાં પર ટ્રોલ થઇ
નાગિન ફેમની બિન્દ્રા એટલે કે ટીવીની નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. નિયા તેનાં યૂનિક અને ફેશનેબલ ડ્રેસિસથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. પણ ઘણી વખત તેનો બોલ્ડ અંદાજ લોકોને પસંદ નથી આવી રહ્યો. અને તે ટ્રોલર્સનાં નિશાને આવી જાય છે.
View this post on Instagram
પોતાની અદાઓથી લોકોને દિવાના બનાવનારી નિયા શર્માએ કંઇક તસવીરો શેર કરી છે. જેમાં તે અપર બોડી પર ફક્ત એક વ્હાઇટ જેકેટ પહેરેલી છે. નિયાનાં લૂક ટ્રોલર્સનાં નિશાને આવી ગઇ છે.
પણ તેનો આ બોલ્ડ અંદાજથી લોકોને પંસદ નથી આવી રહ્યો. અને ટ્રોલર્સનાં નિશાને ચડી ગઇ છે. નિયા શર્માને ભલે લોકો કેટલું ટ્રોલ કરે છે પણ દરેક અંદાજમાં જવાબ આપે છે એમ માની લો કે તે ટ્રોલ્સને સીરિયસલી લેતી જ નથી ત્યારે તો હવે નિયાએ વ્હાઇટ જેકેટમાં એવી તસવીર શેર કરી છે જેમાં તે કમાલની લાગી રહી છે. આ તસવીર પર યૂઝર્સ ખુબ બધી કમેન્ટ્સ કરી રહ્યાં છે
View this post on Instagram
કોઇ કહે છે, આટલું બધુ એક્સપોઝ સારુ નથી. નિયાએ જે પ્રકારનું જેકેટ પહેર્યું છે તેનીએ શું જરૂર હતી. ઇન્ટરનેટ પર તેની તસવીરો શેર કરી છે. જાેકે યૂઝર્સ અને ફેન્સે નિયાએ આ લૂકનાં વખાણ કર્યા છે. નિયા શર્મા ટ્રોલ્સનાં નિશાને પર રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેનાં ૫.૬ મિલિયન ફોલોઅર્સ છે. આપને જણાવી દઇએ કે, નિયા શર્મા આ પહેલા પણ ઘણી વખત તેની બોલ્ડ તસવીર શેર કરે છે. જ્યારે ચર્ચામાં છે.