અભિનેત્રી રાઘિકા મદાને સ્કર્ટની સાથે પૉકેટ બ્રા પહેરી

મુંબઈ, અંગ્રેજી મીડિયમ અને પટાખા જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલી અભિનેત્રી રાધિકા મદાન હાલમાં કંઈક એવા આઉટફિટની સાથે જાેવા મળી તો સોશિયલ મીડિયા પર લોકોએ તેને ટ્રોલ કરી. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો તેને ખુબ ટ્રોલ કરી રહ્યાં છે.
સોશિયલ મીડિયા પર એક્ટિર રહેતી રાધિકા મદાનનો બોલ્ડ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે, પરંતુ સાથે અનેક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યાં છે. રાધિકા મદાન ઘણીવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહી છે, પરંતુ આ તસવીરમાં તેનું ટોપ ખુબ રિવીલિંગ છે. અભિનેત્રીએ આ આઉટફિટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે.
રાધિકા મદાન બેજ કલરની આઉટફિટ પહેરીને જાેવા મળી રહી છે. આ સાથે તેણે ન્યૂઝ મેકઅપ કર્યો છે. રાધિકા મદાને બેજ સ્કર્ટની સાથે બેજ પોકેટ બ્રા પહેરી છે. તેનું આ આઉટફિટ ખુબ રિવીલિંગ છે. અભિનેત્રી ખુબ બોલ્ડ અંદાજમાં જાેવા મળી રહી છે. રાધિકા મદાનના ડિઝાઇનરે આ ફોટોશૂટને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. અભિનેત્રીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રાધિકા મદાને બેજ સ્કર્ટની સાથે બેજ પોકેટ બ્રા પહેરી છે. તેનું આ આઉટફિટ ખુબ રિવીલિંગ છે. અભિનેત્રી ખુબ બોલ્ડ અંદાજમાં જાેવા મળી રહી છે. રાધિકા મદાનનો આટલો બોલ્ડ અવતાર પ્રથમવાર જાેવા મળ્યો છે.
રાધિકા પોતાની આવનારી ફિલ્મો માટે ફોટોશૂટ કરાવી રહી છે. મહત્વનું છે કે રાધિકા મદાન અને સની કુશાલ જલદી ફિલ્મ શિદ્દતમાં એક સાથે જાેવા મળશે. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ ૧ ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે.SSS