અભિનેત્રી સની લિયોનીએ તેના બોલ્ડ ફોટો શેર કર્યા
મુંબઇ, અભિનેત્રી સની લિયોન ઘણી બધી રીતે ચર્ચામાં રહે છે. તાજેતરમાં સની લિયોન તેના બોલ્ડ ફોટો શેર કર્યા છે. સની લિયોન હાલ વેકેશનની મજા માણી રહી છે.. સની લિયોને તેના ફોટા ફેન્સ સાથે શેર કર્યા છે, જે ખૂબ જ વાયરલ થયા છે.
આ ફોટા જાેઈને ફેન્સને એક્ટ્રેસના જૂના દિવસો યાદ આવી ગયા છે. હોટ હીરોઈન સની લિયોને વેકેશન માટે માલદીવ પસંદ કર્યું છે અને તે અહીંના રિસોર્ટમાં મજા માણે છે. સોશિયલ મીડિયા પર સની લિયોન સતત એક્ટિવ છે સની લિયોન તેના બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
મોનોકિનીમાં સની લિયોને ચિલ કરતા ફોટો શેર કર્યા છે, સની લિયોના ફોટો જાેઈને ચાહકો દંગ રહી ગયા. સની લિયોન અંડરવોટર એડવેન્ચર કરતી પણ જાેવા મળી. આ ફોટોમાં સની લિયોનને પાણીની અંદર મસ્તી કરતા જાેઈ શકો છો.
સની લિયોનની ઉંમર ૪૦ વર્ષની છે અને તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંનેને બેલેન્સ કરી રહી છે. સની લિયોન ત્રણ બાળકોની માતા છે. અભિનેત્રીએ એક પુત્રીને દત્તક લીધી છે જ્યારે બે જાેડકા પુત્રો છે. સની લિયોનીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે તમામ ફોટો.SSS