અભિનેત્રી હરનાઝ કૌરે કાઉચ ઉપર બેસીને આપ્યા પોઝ

મુંબઈ, Miss Universe – 2021 હરનાઝ કૌર સંધૂના હુસ્નની આખી દુનિયા દિવાની છે. તેમની સુંદરતા આગળ બોલીવુડની હસીનાઓ પણ પાણી ભરે છે. હવે હરનાઝે કેમેરા સમએ એવા પોઝ આપ્યા છે, જેને જાેઇને ફેન્સ પણ બેકાબૂ બની જાય છે.
હરનાઝ કૌર સંધૂએ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની નવી તસવીરો શેર કરી છે. જેમાં તેમનો હોટ અંદાજ જાેવા મળી રહ્યો છે. તેમણે વન પીસ ડ્રેસ પહેર્યો છે, જેમાં ડબલ સ્લિટ છે.
આ ડ્રેસમાં હરનાઝ કૌર સંધૂ ખૂબ જ હોટ લાગે છે. હરનાઝ કૌર સંધૂએ કાઉચ પર બેસીને એવા હોટ પોઝ આપ્યા છે, જેથી ઇન્ટરનેટનો પારો વધી ગયો છે. તેમણે આ ફોટોઝ ફિલિપીંસમાં પડાવ્યા છે. જેની ખૂબ પ્રશંસા થઇ રહી છે. ફેન્સે કોમેન્ટ સેક્શનમાં ફાયર ઇમોજીનો વરસાદ કરી દીધો છે. હરનાઝ કૌર સંધૂ ઇંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે અને મોટાભાગે પોતાની હોટ તસવીરો શેર કરીને ફેન્સની ધડકનો વધારી દે છે.SSS