અમદાવાદના ઈન્દુપુરી વોર્ડના નગરસેવક કોરોના સંક્રમિત થયા

Files Photo
અમદાવાદ: અમદાવાદના વધુ એક નગરસેવક કોરોનાની વૈશ્વિક મહામારીમાં સંક્રમિત થયા છે. છસ્ઝ્રના ઇન્દુપુરી વોર્ડના અને રબારી કોલોનીના વિષ્ણુનગરમાં રહેતા ૫૦ વર્ષીય કોર્પોરેટર શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે જીફઁ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ વોર્ડમાં છસ્ઝ્રના અધિકારીઓ સાથે સતત લોકસેવામાં કોરેન્ટાઇન ઝોનમાં સેવામાં સતત કાર્યરત રહેલા શૈલેષ પટેલનો રિપોર્ટ પોઝિટિવ આવતા અત્યારે જીફઁ હોસ્પિટલમાં ખસેડાયા છે. ઇન્દુપુરી વોર્ડની ખાતે આવેલી છસ્ઝ્રની ઝોનલ ઓફિસના અન્ય ત્રણ ઉચ્ચ અધિકારીઓ પણ કોરોનાથી સંક્રમિત થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.