અમદાવાદની ભંડેરી પોળમાં માતાજીની ઘી ની મૂર્તિ
કાલુપુર વિસ્તારમાં આવેલી ભંડેરી પોળમાં છેલ્લા ઘણા વર્ષોથી નવરાત્રિમાં ચામુંડા માતા અને કૈલા માતાજીની ઘી ની મૂર્તિ બનાવવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડે છે તસ્વીરમાં માતાજીની મૂર્તિઓ નજરે પડે છે. (તસ્વીરઃ- જયેશ મોદી)