કશ્મીર માં 370 કલમ દૂર કરી એના ઉત્સવ રૂપે વિશ્વ હિન્દુ પરિષદ મણિનગર જિલ્લા દ્વારા સાંજે ૫ કલાકે ગોવિંદવાડી -ઈસનપુર ખાતેભવ્ય ઉત્સવ ની ઉજવણી ઢોલ.નગારા સાથે મીઠાઈ વહેંચી ને કરવામાં આવી.દરેક કાર્યકર્તા ઓ ઉત્સાહ થી જોડાયા, આ કાયૅક્રમ માં ગુજરાત પ્રાંત સહસેવા પ્રમુખ શ્રી દક્ષેશ મહેતા, મણિનગર જીલ્લા અદ્યક્ષ શ્રી ઉધ્ધવજી પાંડે, મંત્રી શ્રી રૂપેશ ભાઈ પંડ્યા વિગેરે હાજર રહ્યા હતા.