અમદાવાદ-આગ્રા કેન્ટ વચ્ચે સમર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.
પશ્ચિમ રેલવેએ અમદાવાદ-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર સમર સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
For the convenience of passengers, Western Railway has decided to run Summer Special train on Special Fare between Ahmedabad – Agra Cantt. The booking of Train No. 04166 will open from 26th April, 2022 at PRS counters and IRCTC website.