Western Times News

Gujarati News

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બર 2020 થી રદ

અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બર 2020 થી રદ રહેસે

કોરોના મહામારીને કારણે ઓછા મુસાફરોની સંખ્યાને ધ્યાનમાં રાખીને, આઈઆરસીટીસી દ્વારા આગામી 24 નવેમ્બર, 2020 થી અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેનને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તદનુસાર, આ ટ્રેન 24 નવેમ્બર 2020 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.