અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ૪૮ વોર્ડના ૧૯૨ ઉમેદવારોની યાદી
અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનની ૨૧મી ફેબ્રુઆરીએ યોજાનાર ચૂંટણી માટે ભાજપાએ ૧૯૨ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનાં જણાવ્યા મુજબ, પાર્લામેન્ટરી કમિટીએ જે માપદંડ જાહેર કર્યા હતાં તે મુજબ જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. વર્ષાેથી પાર્ટી સાથે સંકળાયેલા પાયાના કાર્યકરોને તક આપવામાં આવી છે.
૧-ગોતા- (૧) આરતીબેન ચાવડા (૨) પારૂલબેન પટેલ (૩) અજય દેસાઈ (૪) કેતન પટેલ
૨- ચાંદલોડિયા- (૧) રાજેશ્વરીબેન પંચાલ (૨)રાજેશ્રીબેન પટેલ (૩) હીરાભાઈ પરમાર (૪) ભરતભાઈ પટેલ
૩-ચાંદખેડા – (૧) પ્રતિમા સકસેના (૨) ભાવીતાબેન પટેલ (૩) રાકેશકુમાર બ્રહ્મભટ્ટ (૪) અરુણસિંહ રાજપૂત
૪-સાબરમતી- (૧) હિરલબેન ભાવસાર (૨) અંજુબેન શાહ (૩) રમેશ રાણા (૪) ચેતનકુમાર પટેલ
૫- રાણીપ- (૧) ભાવી પંચાલ (૨) ગીતાબેન પટેલ (૩) દશરથભાઈ પટેલ (૪) વિરલભાઈ વ્યાસ
૬- નવા વાડજ (૧) લલીતાબેન મકવાણા (૨) ભાવનાબેન વાઘેલા (૩) યોગેશકુમાર પટેલ (૪) બળદેવભાઈ દેસાઈ
૭- ઘાટલોડિયા- (૧) ભાવનાબેન પટેલ (૨) મીનાક્ષી નાયક (૩) મનોજભાઈ પટેલ (૪) જતીનકુમાર પટેલ
૮- થલતેજ- (૧) ઋષિના પટેલ (૨) નિરુબેન ડાભી (૩) સમીરભાઈ પટેલ (૪) હિતેશભાઈ બારોટ
૯- નારણપુરા- (૧) બિન્દાબેન સુરતી (૨) ગીતાબેન પટેલ (૩) જયેશભાઈ પટેલ (૪) દર્શનભાઈ શાહ
૧૦- સ્ટેડીયમ- (૧) રશ્મિબેન ભટ્ટ (૨) દિપલબેન પટેલ (૩) મુકેશભાઈ મિસ્ત્રી (૪) પ્રદિપભાઈ દેવીપ્રસાદ દવે
૧૧- સરદારનગર- (૧) મિતલબેન મકવાણા (૨) કંચનબેન પંજવાણી (૩) સુરેશભાઈ દાનાણી (૪) લાલચંદ પંજવાની
૧૨- નરોડા (૧) અલકાબેન મિસ્ત્રી (૨) વૈશાલીબેન જાેષી (૩) રાજેન્દ્ર સોલંકી (૪) વિપુલ પટેલ
૧૩- સૈજપુર- (૧) રેશ્માબેન કુકરાણી (૨) વિનોદકુમારી ચૌધરી (૩) મહાદેવભાઈ દેસાઈ (૪) હસમુખભાઈ પટેલ
૧૪- કુબેરનગર- (૧) મનીષાબેન વાઘેલા (૨) ગીતાબા ચાવડા (૩) પવન શર્મા (૪) રાજેશ રવતાની
૧૫- અસારવા – (૧) અનસુયાબેન પટેલ (૨) મેનાબેન પટણી (૩) ઓમપ્રકાશ પ્રજાપતિ (૪) દિશાંત ઠાકોર
૧૬- શાહીબાગ- (૧) પ્રતિભા જૈન (૨) જાસ્મીનબેન ભાવસાર (૩) ભરતભાઈ પટેલ (૪) જસુભાઈ ઠાકોર
૧૭- શાહપુર- (૧) રેખાબેન ચૌહાણ (૨) આરતી પંચાલ (૩) પ્રતાપભાઈ આગજા (૪) જગદીશભાી દાતણીયા
૧૮- નવરંગપુરા- (૧) આશાબેન બ્રહ્મભટ્ટ (૨) વંદના રાજીવ શાહ (૩) હેમંત પરમાર (૪) નીરવ કવિ
૧૯- બોડકદેવ-(૧) દિપ્તીબેન અમરકોટિયા (૨) વાસંતીબેન પટેલ (૩) દેવાંગ દાણી (૪) કાંતિભાઈ પટેલ
૨૦-જાેધપુર- (૧) ભરાતીબેન ગોહિલ (૨) પ્રવિણાબેન પટેલ (૩) અરવિંદભાઈ પરમાર (૪) આશિષભાઈ પટેલ
૨૧- દરિયાપુર- (૧) વિભૂતિ પરમાર (૨) નૈનાબેન ગોહિલ (૩) ભરતભાઈ ભાવસાર (૪) જયરામ દેસાઈ
૨૨- ઈન્ડિયા કોલોની- (૧) હિરલબેન બારોટ (૨) નીતાબેન પરમાર (૩) ભરતભાઈ કાકડિયા (૪) ભાવિકકુમાર પટેલ
૨૩- ઠક્કરબાપાનગર-(૧) હર્ષાબેન ગુર્જર (૨) કંચનબેન રાદડિયા (૩) કિરીટકુમાર પરમાર (૪) દીક્ષિતકુમાર પટેલ
૨૪- નિકોલ- (૧) ઉષાબેન રોહિત (૨) વિલાસબેન દેસાઈ (૩) દિપકભાઈ પંચાલ (૪) બળદેવભાઈ પટેલ
૨૫- વિરાટનગર- (૧) બકુલા એન્જીનીયર (૨) સંગીતાબેન બારોટ (૩) રણજીતસિંહ ભગુભાઈ વાંક (૪) મુકેશભાઈ પટેલ
૨૬- બાપુનગર- (૧) સરોજબેન સોલંકી (૨) જયશ્રીબેન દાસરી (૩) અશ્વિન પેથાણી (૪) પ્રકાશ ગુર્જર
૨૭- સરસપુર- (૧) મંજુલાબેન ઠાકોર (૨) ભારતી વાણિયા (૩) ભાસ્કરભાઈ ભટ્ટ (૪) દિનેશ કુશવાહ
૨૮- ખાડિયા – (૧) નિકીબેન મોદી (૨) ગીતાબેન પરમાર (૩) પંકજ ભટ્ટ (૪) ઉમંગભાઈ નાયક
૨૯- જમાલપુર- (૧) પુષ્પાબેન સુમરા (૨) મનીષાબેન પરમાર (૩) જિતેન્દ્રકુમાર મકવાણા (૪) પંકજભાઈ ચૌહાણ
૩૦- પાલડી- (૧) ચેતનાબેન પટેલ (૨) પૂજાબેન દવે (૩) પ્રિતિશભાઈ મહેતા (૪) જૈનિકભાઈ વકીલ
૩૧- વાસણા- (૧) સોનલબેન ઠાકોર (૨) સ્નેહલબા પરમાર (૩) હિમાંશુ કે.વાળા (૪) મેહુલભાઈ ચાવડા
૩૨- વેજલપુર- (૧) કલ્પના ચાવડા (૨) પારુલબેન દવે (૩) દિલીપ બગડીયા (૪) રાજેશ ઠાકોર
૩૩- સરખેજ- (૧) અલકા શાહ (૨) જયાબેન દેસાઈ (૩) જયેશ ત્રિવેદી (૪) સુરેન્દ્ર ખાચર
૩૪- મકતમપુરા- (૧) આહીર હિતેશભાઈ (૨) હર્ષા મકવાણા (૩) દિગ્વિજયસિંહ ચુડાસમા (૪) અભયભાઈ વ્યાસ
૩૫- બહેરામપુરા- (૧) નીતાબેન મકવાણા (૨) કવિતાબેન શાહ (૩) કમલેશભાઈ પરમાર (૪) ભરતભાઈ મસ્ત્રાજી
૩૬-દાણીલીમડા (૧) હંસાબેન ડાભી (૨) ગીતાંજલિ એન.ગુપ્તા (૩) રમેશભાઈ જાદવ (૪) ભરત હીરાગરા
૩૭- મણીનગર- (૧) શીતલ ડાગા (૨) ઈલાક્ષી શાહ (૩) ડો.ચંદ્રકાંત ચૌહાણ (૪) કરણ ભટ્ટ
૩૮- ગોમતીપુર- (૧) પુષ્પાબેન રાઠોડ (૨) ગીતાબેન ઉજ્જૈની (૩) નિલય શુક્લા (૪) અશોકભાઈ સામેત્રિયા
૩૯- અમરાઈવાડી- (૧) પ્રતિભા દુબે (૨) જશીબેન પરમાર (૩) ઓમપ્રકાશ બાગડી (૪) મહેન્દ્રભાઈ પટેલ
૪૦-ઓઢવ- (૧) નીતાબેન દેસાઈ (૨) મીનુબેન ઠાકુર (૩) દિલીપબાઈ પટેલ (૪) રાજુભાઈ દવે
૪૧- વસ્ત્રાલ- (૧) ગીતાબેન પ્રજાપતિ (૨) ચંદ્રિકાબેન પટેલ (૩) પરેશભાઈ પટેલ (૪) અનિરૂદ્ધસિંહ ઝાલા
૪૨- ઈન્દ્રપુરી- (૧) અલ્કાબેન પંચાલ (૨) શિલ્પાબેન પટેલ (૩) કૌશિકભાઈ પટેલ (૪) ચંદ્રકાંત પ્રજાપતિ
૪૩- ભાઈપુરા- (૧) મીરાબેન રાજપૂત (૨) વસંતીબેન પટેલ (૩) ગૌરાંગ પ્રજાપતી (૪) કમલેશભાઈ પટેલ
૪૪- ખોખરા (૧) જીગીષા સોલંકી (૨) શિવાનીબેન જનેઈકર (૩) ચેતન પરમાર (૪) કમલેશ પટેલ
૪૫- ઈસનપુર- (૧) ગીતાબેન જે.સોલંકી (૨) મૌનાબેન રાવલ (૩) શંકરભાઈ ચૌધરી (૪) ગૌતમભાઈ પટેલ
૪૬- લાંભા- (૧) જશોદાબેન અમલીયાર (૨) ચાંદનીબેન પટેલ (૩) માનસિંહ સોલંકી (૪) વિક્રમભાઈ ભરવાડ
૪૭- વટવા- (૧) જલ્પાબેન પંડ્યા (૨) સરોજબેન સોની (૩) ગીરીશભાઈ પટેલ (૪) સુશીલભાઈ રાજપૂત
૪૮- રામોલ- (૧) સુનિતાબેન ચૌહાણ (૨) ચંદ્રિકાબેન પંચાલ (૩) સિદ્ધાર્થ પરમાર (૪) મૌલિકભાઈ પટેલ