અમદાવાદ સ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓ મેયરને મળ્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/07/IMG-20190712-WA0011.jpg)
વેસ્ટ વર્જિનિયા,યુ.એસ.એ ખાતે તા-૨૪-જુલાઈ-૨૦૧૯ ના રોજ યોજવામાં આવનાર “સ્કાઉટ ગાઇડ જાંબોરી”માં ભાગ લેવા જનાર અમદાવાદ સ્કુલ બોર્ડના વિદ્યાર્થીઓ મેયરને મળ્યા, આ ૫ બાળકો અમદાવાદનું અમેરિકા ખાતે પ્રતિનિધત્વ કરશે તેમની સાથે એક શિક્ષક પણ આ કાર્યક્રમમાં જોડાશે, મેયરે નાના ભૂલકાઓને શુભકામનાઓ પાઠવી.