અમિત શાહ અમદાવાદમાં ઓકસિજન પાર્કનું ખાત મૂહર્ત કરશે
અમદાવાદ: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી સપ્તાહ દરમિયાન અમિત શાહ પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નું કરશે લોકાર્પણ. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કર્યો નું કરશે લોકાર્પણ કરશે અમદાવાદ અને ગાંધીનગર માં બનેલા જુદા જુદા બ્રીજ નું કરશે ઉદ્ઘાટન કરશે અને સીધુભવન રોડ પર પાસે અદાજે 7600 ચોરસ મીટર જમીન પર ઓકસિજન પાર્ક તૈયાર કરવામાં આવશે
જેનું ખાત મૂહર્ત પણ ગૃહ મંત્રી અમિત શાહ કરશે તદ્દ ઉપરાંત ચાર વિધાનસભાઓ માં અર્બન ફોર્સ્ટ માટે કરાશે વૃક્ષા રોપણ કરશે અને અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની કરશે બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઈને પણ રાજકીય અટકળો ચર્ચાઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી વર્ષે યોજાનાર વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી ભાજપ અત્યારથી જ તૈયારીઓમાં લાગી ગઇ છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઇને પણ ભાજપ નેતાઓમાં ભારે ચર્ચાઓ છે અને આથી જ તે સક્રિય થયા છે