અમેરિકામાં ગુજરાતીની યુવાનનું ગળું દબાવી હત્યા કરાઈ
એટલાન્ટા, એટલાન્ટાની મોટેલમાં ગુજરાતી જનરલ મેનેજરની અશ્વેતે ગળું દબાવી હત્યા કરતા ચકચાર મચી છે.મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજર તરીકે કામ કરતા હતા. ગુજરાતી યુવાન મેહુલ વશીની અમેરિકામાં અશ્વેતોએ કરી હત્યામૃતક મેહુલભાઇ વશી એટલાન્ટામાં રેડ મોટેલમાં જનરલ મેનેજરપરિવારજનોએ પણ શોકની લાગણી ફેલાઈઅમેરિકામાં ગુજરાતીની હત્યાઅમેરિકામાં ગુજરાતીની હત્યા
મૂળ નવસારીના ગણદેવીના અને હાલમાં અમેરિકાના જ્યોર્જિયામાં પરિવાર સાથે સ્થાયી થયેલા યુવાન મેહુલ વશીની અશ્વેત યુવકે ગળું દબાવી હત્યા કરી દેતા સમગ્ર નવસારી પંથકમાં ચકચાર મચી છે.
મેહુલ વશીના પિતા બિલીમોરા હાઇસ્કૂલમાં નિવૃત શિક્ષક છે. ૫૨ વર્ષીય મેહુલ વશી તેમના પત્ની અને દિકરા સાથે જ્યોર્જિયાના ઓગસ્ટા ઇવાન્સમાં રહેતા હતા. તેઓ એટલાન્ટાની મોટેલમાં જનરલ મેનેજર તરીકે કાર્ય કરતા હતા. નશામાં ધૂત એક જનરલ મેનેજર સાથે મોટેલમાં રિનોવેશન બાબતે મેહુલને રકઝક થઇ હતી. આથી આવેશમાં આવી જઇ અશ્વેત યુવાને મેહુલનું ગળું દબાવી હત્યા કરી હતી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.HS