અમેરિકામાં ટિક-ટોક પ્રતિબંધના રાષ્ટ્રપતિના આદેશ પર કોર્ટની રોક
નવીદિલ્હી, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની ટિક ટોક પર પ્રતિબંધને એક સંધીય ન્યાયાધીશ દ્વારા અસ્થાયી રીતે રોક લગાવવામાં આવી હતી
આ ચીની સ્વામિત્વ વાળા લોકપ્રિય એપને હટાવવાના સરકારના નિર્ણયને એક આંચકો છે.
અમેરિકી જીલ્લા ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે એક સુનાવણી બાદ વ્યાપાક રીતે ઉપયોગમાં લેવામાં આવનાર વીડિયો શેયરિંગ એપ ટિકટોક પર પ્રતિબંધની વિરૂધઘ્ધ એક પ્રારંભિક નિષેઘાજ્ઞા આપી ન્યાયમૂર્તિએ તેને ચલાવવા માટે એક નવેમ્બરની સમય સીમાની વિરૂધ્ધ નિષેઘાજ્ઞા આપવાનો ઇન્કાર કરી દીધો.
ટિકટોકના માલિક બાઇટડાંસ લિમિટેડે રાષ્ટ્રપતિ દ્વારા અમેરિકી એપ સ્ટોરોથી ટિકટોક હટાવવાના આદેશ બાદ તેને અત્યાર સુધી હોલ્ડ કરવાની વિનંતી કરી હતી
ત્યાં સુધી કે કંપની પોતાના અમેરિકી પરિચાલનમાં ભાગીદારી એક ઘરેલુ ખરીદદારીને વેચી ન દે
ટ્રંપના આદેશ અનુસાર એપલ ઇકના એપલ સ્ટોર અને અલ્ફાબેટ ઇકના ગુગલ પ્લેસ્ટોર પર ચીની સ્વામિત્વ વાળી નાની વીડિયો શેયરિંગ એપ (ટિકટોક)ને રવિવારે રાતે ૧૧.૫૯ કલાક બાદ ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
અમેરિકી જીલ્લા ન્યાયાધીશ કાર્લ નિકોલ્સે એક ટુંકા આદેશમાં કહ્યું કે તે ટિકટોક એક સ્ટોર પ્રતિબંધને પ્રભાવી થવાથી રોક માટે એક પ્રારંભિક નિષેઘાજ્ઞા જારી કરી રહ્યાં છે
એ યાદ રહે કે નિકોલ્સ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ દ્વારા નામિત કરવામાં આવ્યા હતાં અને તે ગત વર્ષ અદાલતમાં સામેલ થયા હતાં.HS