અમ. મ્યુ.કોર્પો. બજેટઃ વેસ્ટર્ન ટાઈમ્સ ઈમપેકટ
તા. 28 જાન્યુ. 2020ના રોજ વેસ્ટર્ન ટાઈમ્સમાં મિલકત વેરા વધારાની દરખાસ્ત ફગાવવામાં આવશે તેમજ વાહનવેરાની દરખાસ્તને યથાવત રાખવામાં આવશે તેમ સ્પસ્ટ લખ્યુ હતું. જે તા. 06 ફેબ્રુ. 2020ના રોજ સવારે મ્યુ. કોર્પોરેશનની ઓફિસમાં યોજાયેલી સ્ટે. કમિટીની બેઠકમાં રૂ. 9685 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યુ છે. તેમાં અમારા લખાણ મુજબ જ તેનો અમલ થયો છે.