અરવલ્લીઃ બાયડ તાલુકાના જીતપુર ગામના યુવાનોએ જાતે ગામને સેનિટાઈજ કર્યું

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં કોરોના ની વિકટ પરિસ્થિતિ સર્જાઇ છે ત્યારે બાયડ તાલુકા ના જીતપુર ગામમાં કોરોના કેસોની સંખ્યામાં સતત વધારો થતાં ગામના પાટીદાર યુવાનો દ્વારા તમામ ગામ મા ઘરોમાં અને શેરીઓમાં મહોલ્લાઓમાં અને તમામ શેરીઓના જાહેર રસ્તાઓ અને રાજ માર્ગમાં અને ગામ ની અવાવરું જગ્યાએ ધાર્મિક મંદિર સ્થળો ને ગામ ના જાગૃતિ યુવાનોએ ખૂબ જહેમત ઉઠાવી આ કોરોના ની વિકટ સ્થિતિને અને કોરોના ની ચેન તોડવા માટે આખા ગામમાં ટ્રેક્ટર દ્વારા મીની સ્પ્રે પંપીંગ ની સુવિધા બનાવી જીતપુર ગામને સેનેટાઈજર કરવામાં આવ્યું…