અરવલ્લી: કોંગ્રેસ પંજાબ સરકારનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન

અરવલ્લી જિલ્લા યુવા મોરચા દ્વારા પંજાબ કોંગ્રેસ સરકારે દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબમી સિક્યુરિટી ને ઇરાદાપૂર્વક ભગ કરવાનું કામ કરું છે જેથી આખા દેશની અંદર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા અરવલ્લી જિલ્લા યુવા મોરચા દ્વારા કોંગ્રેસપંજાબ સરકારનું પૂતળું સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું .
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ મોડાસા શહેર સંગઠન પ્રમુખ રણધીર ભાઈ નગરપાલિકા પ્રમુખ જલ્પા ભાવસાર નગરપાલિકા કારોબારી અધ્યક્ષ ભગવતીબેન અરવલ્લી જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમિષભાઈ સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ- બકોર પટેલ, મોડાસા)