અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલયે જયસિંહ ચૌહાણના હસ્તે ત્રિરંગો લહેરાવી પ્રજાસત્તાક પર્વનું ઉજવણી કરાઈ

મોડાસા: અરવલ્લી જિલ્લા ભાજપા જિલ્લા કાર્યાલય, મોડાસા ખાતે ૭૧ મો પ્રજાસત્તાક દિવસ ધ્વજવંદન સમારોહ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી જયસિંહ ચૌહાંણ ના હસ્તે યોજાયો હતો.જેમાં અરવલ્લી જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભી,મહામંત્રી શામળભાઈ પટેલ ,જિલ્લાના હોદ્દેદારો તમામ મંડલ, મોરચાના પ્રમુખ, મહામંત્રી તથા આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા