અરવલ્લી જીનર્સ એન્ડ સીડ્સ પ્રોડયુસર દ્વારા covid 19 માટે એક લાખની સહાયનો ચેક અર્પણ
સાકરીયા, ભારત દેશ અને ગુજરાત રાજ્ય માં ચાલી રહેલી નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં મુખ્યમંત્રી રાહત ફંડ માં અરવલ્લી જીનર્સ એન્ડ સીડ્સ પ્રોડયુસર દ્વારા ઉમિયા જીનીંગ એન્ડ પ્રોસેસીંગ પ્લાન્ટ- સાકરીયા તુલસી જીનીંગ એન્ડ પ્રોસેસીંગ પ્લાન્ટ-મોડાસા મારુતિ સીડ્સ-મેઘરજ ઉમા જીનીંગ એન્ડ સીડ્સ પ્રોસેસીંગ -સખવાણીયા વેદમુર્તિ જીનીંગ એન્ડ પ્રોસેસીંગ પ્લાન્ટ-સાઠંબા અલ્પાઇન સીડ્સ પ્રા. લી.ટીંટીસર ઉમા સીડ્સ પ્રોસેસીંગ પ્લાન્ટ-અરજણવાવ શિવમ એગ્રો એન્ડ જીનીંગ-ઝાલોદર ગાયત્રી સીડ્સ-સાઠંબા અધિક નિવાસી કલેકટર શ્રી તથા મામલતદાર શ્રી ને રૂપિયા 100000 /- ની સહાય ના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા.