અરવલ્લી- શામળાજી નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત
ઇકબાલ ચિશ્તી અરવલ્લી, શામળાજી નજીક ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત થયુ હતું. કારમાં સવાર અન્ય ચારને ગંભીર ઈજાઓ થતાં, સ્થાનિક હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. શામળાજી પોલીસે ટ્રક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.