અર્ચના કોચરે લેટેસ્ટ કલેક્શનનું કરન મેહરા અને ઈહાના સાથે શૂટ કર્યું
સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચરે (Archana Kochar) તાજેતરમાં તેણીના લેટેસ્ટ કલેક્શનનું એક્ટર કરન મેહરા અને એક્ટ્રેસ ઈહાના ઢિલ્લોન સાથે શૂટ કર્યું
સેલિબ્રિટી ડિઝાઈનર અર્ચના કોચરે તાજેતરમાં તેણીના લેટેસ્ટ કલેક્શનનું એક્ટર કરન મેહરા (Karan Mehra) અને એક્ટ્રેસ ઈહાના ઢિલ્લોન (Ihana Dhillon) સાથે શૂટ કર્યું.
ઈહાના રોયલ બ્લૂ મિરર વર્ક લ્હેન્ગામાં ખૂબ સુંદર લાગી રહી હતી અને સાથે કરને કોઓર્ડીનેટેડ રોયલ બ્લૂ કોલ કુર્તા પેહર્યો હતો. તેઓ અર્ચના કોચરના લેટેસ્ટ રોયલ બ્લૂ કલેક્શનમાં સ્ટનિન્ગ લાગી રહ્યાં હતાં.
આ જોડીએ તાજેતરમાં જ “બેવફા તેરા માસૂમ ચેહરા” bewafa tera masoom chehra સોન્ગ પર મ્યુઝિક વિડીયો લોન્ચ કર્યો છે જેણે 94 મિલિયન વ્યૂઝ ક્રોસ કર્યાં છે.