આજી ડેમ ઑવરફ્લો થતા આજી નદીમાં ઘોડાપૂર આવ્યું
રાજકોટ: રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીમાં ચોમાસામાં પહેલી વાર પૂર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે આજી નદી બે કાંઠે થઈ છે. ભારે વરસાદના કારણે આજી ડેમ ઑવરફ્લો થતા નદીમાં પાણી આવ્યું હતું. ભારે વરસાદના કારણે કાંઠાના વિસ્તારમાં વસતા લોકોનું સ્થળાંતર કરવાની નોબત આવી હતી.
ગઈકાલે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧,૦૦૦ જેટલા લોકોનું સ્થળાંત કરવાાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને ફાયરબ્રિગેડને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. રાજકોટનો બેઠો પૂલ બંધ કરવામાં આવ્યા હતો. ગઈકાલે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧,૦૦૦ જેટલા લોકોનું સ્થળાંત કરવાાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને ફાયરબ્રિગેડને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. રાજકોટનો બેઠો પૂલ બંધ કરવામાં આવ્યા હતો.
ગઈકાલે મોડી રાત્રે નીચાણવાળા વિસ્તારમાં રહેતા ૧,૦૦૦ જેટલા લોકોનું સ્થળાંત કરવાાં આવ્યું હતું. દરમિયાન પોલીસ અને ફાયરબ્રિગેડને એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. રાજકોટનો બેઠો પૂલ બંધ કરવામાં આવ્યા હતો. આજી નદીમાં પૂર આવતા ગલેશ્વર, રૂખડીયાપરા, ચુનારવાડ, ભગવતીપરા, રામનાથ જેવા નીચાણ વાળા અને નદી કાંઠાના વિસ્તારમાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડે પગે હતી. જંગલેશ્વર વિસ્તારમાંથી અંદાજે ૪૦૦ થી ૫૦૦ લોકોનું શાળા નંબર ૭૦માં સ્થળાંતર કરાયું હતું. પાણી હજુ વધી રહ્યું હતું.
જેથી ફાયર વિભાગે તમામ તૈયારી રાખી હતી. આજી નદીમાં પૂર આવતા ગલેશ્વર, રૂખડીયાપરા, ચુનારવાડ, ભગવતીપરા, રામનાથ જેવા નીચાણ વાળા અને નદી કાંઠાના વિસ્તારમાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડે પગે હતી. જંગલેશ્વર વિસ્તારમાંથી અંદાજે ૪૦૦ થી ૫૦૦ લોકોનું શાળા નંબર ૭૦માં સ્થળાંતર કરાયું હતું. પાણી હજુ વધી રહ્યું હતું. જેથી ફાયર વિભાગે તમામ તૈયારી રાખી હતી. આજી નદીમાં પૂર આવતા ગલેશ્વર, રૂખડીયાપરા, ચુનારવાડ, ભગવતીપરા, રામનાથ જેવા નીચાણ વાળા અને નદી કાંઠાના વિસ્તારમાં પોલીસ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ખડે પગે હતી.