આણંદમાં વેસ્ટસાઇડનો એક્સક્લૂઝિવ સ્ટોર ખુલ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/08/Westside-Anand-1024x572.jpg)
આણંદ,: ટાટા હાઉસનું ભારતનું પસંદગીનું ફેશન ડેસ્ટિનેશન વેસ્ટસાઇડનો પહેલો સ્ટોર આણંદમાં ખુલ્યો છે. આ એરિયામાં ખરીદીનાં અનુભવને નવેસરથી પરિભાષિત કરતો નવો સ્ટોરને પગલે વેસ્ટસાઇડનાં ભારતમાં કુલ સ્ટોરની સંખ્યા 155 થઈ છે. આ સ્ટોર સંકેત ઇન્ડિયા, ઝાયડસ હોસ્પિટલ સામે, આણંદ, ગુજરાત – 388001 પર સ્થિત છે તથા એમાં એપેરેલ, એક્સેસરીઝ, કોસ્મેટિક્સ અને ફૂટવેર આ તમામ એકછત હેઠળ છે.
વેસ્ટસાઇડ મહિલાઓ માટે અત્યાધુનિક અને એક્સક્લૂઝિવ ડિઝાઇન એપેરેલ ઓફર કરે છે. પછી એ વોર્ડરોબનું 9 ટૂ 9 કલેક્શન હોય, લવનું કેઝ્યુઅલ અને કોન્ફિડન્ટ, યુવા અને સ્ટાઇલિશ નુઓન અને કર્વી વિમેન માટે સાસ્સી સોડા, જીઆઇએ, ફિટનેસ વેર માટે સ્ટુડિયોફિટ, તમારું પર્સનલ ફેશન ક્વોશન્ટ વધારવા વન્ડરલવ, વાર્કનું ફેસ્ટિવ અને બારીક કલેક્શન, બોહેમિયન પ્રિન્ટ્સ અને ગ્લોબલ સીલહટ્સનાં મિશ્રણ સાથે બોમ્બે પૈસ્લે, ફાઇન સિલ્ક વેવ્સનું ઝુબા હોય કે પછી ફોરેવર ફેવરિટ ઉત્સા હોય, જે તમને કલર્સ અને સિલહટની પસંદગી કરવાની સુવિધા આપે છે – વેસ્ટસાઇડમાં ટ્રેન્ડથી સભાન દરેક મહિલા માટે કશું છે.
ફેશનમાં લેટેસ્ટ ટ્રેન્ડ સાથે તાલમેળ જાળવીને વેસ્ટસાઇડ પુરુષો માટે વિસ્તૃત વસ્ત્રો ઓફર કરે છે. પુરુષો માટેની બ્રાન્ડ્સમાં યુવા અને સ્ટાઇલિશ નુઓન, ઇટીએ વિથ એથનિક ઇન્ફ્લુઅન્સિસ અને કુદરતથી પ્રેરિત ફેબ્રિક્સ, ટેઇલર્ડ પરફેક્શન માટે એસ્કોટ, કેઝ્યુઅલ વોર્ડરોબ માટે વેસ્ટસ્પોર્ટ, પર્ફોર્મન્સ ફેબ્રિક્સમાં ફિટનેસ વેર માટે સ્ટુડિયોફિટ, અને આધુનિક અને કોન્ફિડન્ટ વોર્ડરોબ સોલ્યુશન્સ માટે ડબલ્યુઇએસ સામેલ છે.
બાળકો માટેનાં વસ્ત્રોની ખરીદી ખરેખર એકદમ સરળ છે. બેબી હોપ, હોપ કે વાયએન્ડએફમાંથી પસંદ કરો, જેની સાઇઝ નાની હોઈ શકે છે, પણ સ્ટાઇલ ખરેખર આકર્ષક છે.
સ્ટુડિયો વેસ્ટ અત્યાધુનિક ભારતીય મહિલા માટે બ્યુટી પ્રોડક્ટ્સની વિસ્તૃત રેન્જની સાથે કોસ્મેટિક્સ, એમ્બ્રોસિયલ ફ્રેગ્રન્સિસ અને લક્ઝુરિયસ બાથ એન્ડ બ્યુટી પ્રોડક્ટ્સની વિશિષ્ટ રેન્જ ઓફર કરે છે.