Western Times News

Gujarati News

આધારલીંક કરાવવાના નામે છેતરપિંડીઃ ૧૦૦૦થી વધુ લોકોએ ૧૦ કરોડ રૂપિયા ગુમાવ્યા

પ્રતિકાત્મક

તેમની પાસેથી ૮૧ ડેબીટ કાર્ડ,૧૦૪ ચેકબુક, ૧૩૦ પાસબુક, ૮ ફોન ૩૧ સીમકાર્ડ આઈડીપ્રુફ મળી આવ્યા
નવીદિલ્હી, દિલ્હી પોલીસે ઠગોની New Delhi Police એક એવી ટોળીનો પર્દાફાશ કર્યો છે. જે ૧૦૦૦થી વધારે બુઝુગો પાસેથી ૧૦ કરોડથી વધારે છેતરપિંડી કરી ચુકી છે. આ લોકો બુઝગોને ગમે તેમ સમજાવીને તેમના બેંક ખાતા અને બીજા દસ્તાવેજાની માહિતી મેળવી લેતા હતા. ત્યારે પછી ગરીબોને પૈસા આપીને તેમના ડોકયુમેન્ટસ પર સરનામા ફેરવવાની નાખતા હતાં અને પછી આ સરનામાના આધારે બેંક ખાતું ખોલીને બુઝુગોના ખાતા ખાલી કરી નાખતા હતા. પોલીસે બધી બેકોમાં આ પ્રકારના લગભગ ૧૧૦૦ ખાતાઓની ભાળ મેળવી છે. આ ટોળકીની માયાજાળ કેટલાય રાજયોમાં ફેલાયેલી હતી. ડીસીપી એન્ટો અલ્ફોર્સે જણાવ્યું કે, આ ટોળકીનોસરદાર ઝારખંડનો અલમુદીન અંસારી ર૭ છે.

પોલીસે અલીમુદીન Alimuddin અને આજમગઢના મનોજ યાદવને (Manoj Yadav Aajamgarh) ઝડપી લીધા છે. તેમની પાસેથી લગભગ અલગ બેક ખાતાના ૮૧ ડેબીટ કાર્ડ,૧૦૪ ચેકબુક, ૧૩૦ પાસબુક, ૮ ફોન ૩૧ સીમકાર્ડ આઈડીપ્રુફની ફોટોકોપી (debit card, cheque book, passbook, idProof xerox) વગેરે મળી આવ્યા છે. ઓનલાઈન કરોડો Online cheating રૂપિયાની છે છેતરપીડી કરનાર અલીમુદીન અંસારીએ પુછપરછમાં ચોકાવનારી માહિતીઓ આપીને તેમના આઈડીનો ઉપયોગ કરીને બેક ખાતુ ખોલાવતા હતો પછી પોતાના શિકારના પૈસાને આ એકાઉન્ટમાં ટ્રાન્સફર money transfer in bank account કરતો અને પૈસા જમા થયા એટલે થોડી મીનીટોમાં જ પૈસા ઉપાડી લેતો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.