Western Times News

Gujarati News

આફ્રિકાના સૌથી વૃદ્ધ ૩૪૪ વર્ષના કાચબાનું નિધન

આફ્રિકા, આફ્રિકાના સૌથી મોટી ઉમરના કાચબાનુિં ચાર ઓક્ટોબરમાં રોજ નિધન થયુ છે આ કાચબાને આફ્રિકાના સૌથી જુના જૂવ તરીકે પણ ઓળખવામા આવતો હોત ૩૪૪ વર્ષના આ કાચબો આફ્રિકના શાહી પરિવારને સભ્યો હતો મહેલમ તેનુ નિધન થયુ છે આ કાચબાને અલાગ્બા તરીકે ઓળખવામાં આવતો હતો લાંબી બિમારી કારણે તેનુ મૃત્યુ થયુ છે શાહી પરિવાર જણાવાય પ્રમો નાઈજેરિયાના ત્રીજા રાજા આ કાચબાને લાવ્યા હતા ત્યારથી તે શાહી પરિવારનો સભ્ય છે જા કે કેટલૌક લોક કાચબાની ઉમર અંગે શકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.