આરાધનાનો લૂક અને ફિગર ગજબ, લોકો બબીતાને ભુલ્યા
મુંબઈ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં હાલના દિવસોમાં સીરિયલમાં તમને ઘણાં નવા ચહેરાઓ જેવા મળતા હશે. દર્શકોનું મનોરંજન પુરું પાડતા આ ટીવી શો માં દરેક વર્ગ એટલેકે ઉંમરના લોકોના મનોરંજનનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જાેકે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અત્યાર સુધી ગ્લેમરની વાત આવે ત્યારે તમે બબીતા ભાભીના પાત્રને જ સૌથી પહેલાં યાદ કરતાં હતાં. જાેકે, હવે આ શો માં ડિટેક્ટિવના પાત્રમાં જેની એન્ટ્રી થઈ છે તે આરાધના શર્માના હુસ્નના જલવા જાેઈને તમે બબીતા ભાભીને પણ ભૂલી જશો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્માની એન્ટ્રી હજુ થોડા દિવસો પહેલાં જ થઈ છે.
જાેકે, તેના સેક્સી ફિગર અને શાનદાર લૂકને કારણે આ એકટ્રેસે બીજા બધાને પાછળ છોડી દીધાં છે. અને પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે. શો માં તે એક ડિટેક્ટિવના રોલમાં જાેવા મળી રહી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલમાં દેખાતી લેડી ડેટેક્ટિવનું નામ આરાધના શર્મા છે. તે અગાઉ પણ ટીવીના પડદે આવી ચૂકી છે. આ લેડી ગુંડાઓ માટે કામ કરે છે. આરાધના તેના સેક્સી અંદાજને કારણે પોપટલાલને આ શો માં રીતસરના પાડી દે છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આરાધના શર્મા એક ડિટેક્ટિવનો રોલ કરતી હોવાથી તે શોમાં ફોર્મલ્સ કપડાંમાં જ જાેવા મળે છે. જાેકે, તેનો આ અંદાજ દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ૧૨માં આરાધનાનો હુસ્નનો જલવો જાેવા મળી રહ્યો. જીॅઙ્મૈંજદૃૈઙ્મઙ્મટ્ઠ ૧૨થી આરાધનાને એક ઓળખ મળી હતી.
તે એક કંટેસ્ટેંટ તરીકે શો નો હિસ્સો બની હતી. જેમાં આરાધના પોતાના સેક્સી ફિગર અને બોલ્ડ અંદાજનેકારણે લોકોને ખુબ જ પસંદ આવી હતી. આરાધના શર્માએ એકટ્રેસ હોવાની સાથો-સાથ જબરદસ્ત ડાંસર પણ છે. આરાધના શર્માએ મ્ર્ર્ખ્તૈી ઉર્ર્ખ્તૈી ડાંસ રિયાલિટી શોથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તે ડાંસ ઈન્ડિયા ડાંસમાં પણ જાેવા મળી હતી.