આલિયા ભટ્ટે ટ્યૂબ બિકિની પહેરી ફેન્સને ઘાયલ કર્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/10/Alia1.png)
મુંબઈ, બોલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ ક્યારેક પોતાની પર્સનલ તો ક્યારેક પ્રોફેશનલ લાઇફને લઇને ચર્ચામાં રહે છે. તેમના ફેન્સ તેમની દરેક ફિલ્મ પર પોતાનો પ્રેમ વરસાવે છે. આલિયાની ક્યૂટનેસ તેમની સૌથી મોટી ખૂબી છે, પરંતુ હવે આલિયા પોતાના ક્યૂટનેસવાળા ટેગને દૂર કરવા માટે સતત બોલ્ડ લુકના ફોટા શેર કરી રહી છે. હવે તેમણે ટ્યૂબ બિકિનીમાં એક ધાંસૂ તસવીર શેર કરી છે.
જાેકે, આલિયા ભટ્ટએ એક બોલ્ડ તસવીર ઇંસ્ટાગ્રામ પર શેર કરી છે. આ ફોટામાં તે બ્લૂ ટૂબ બિકિનીમાં જાેવા મળી રહી છે. આ ફોટામાં આલિયા બોલ્ડ અને બ્યૂટીફૂલ લાગી રહી છે. આ ફોટામાં તે કોઇ સુંદર લોકેશન પર સૂતી જાેવા મળી રહી છે. આલિયા આ ફોટામાં બિલકુલ નો મેકઅપ લુકમાં અને એકદમ સુંદર લાગી રહી છે.
આ તાજા ફોટોને શેર કરતાં આલિયા ભટ્ટે કેપ્શનમાં લખ્યું કે આમે સ્કીનમાં લપેટાયેલા સ્ટાર છીએ. તે પ્રકાશને જેને તમે હંમેશા શોધી રહ્યા હતા તે તમારી અંદર જ છે. આલિયા ભટ્ટએ પોસ્ટ દ્વારા પણ જણાવ્યું કે ફોટા તેમની સ્ટારલાઇટ બહેન શાહીન ભટ્ટએ ક્લિક કરી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો આલિયા ભટ્ટ જલદી ગંગૂબાઇ કાઠિયાવાડી અને આરઆરઆરમાં જાેવા મળશે. આ ઉપરાંત તે પોતાના બોયફ્રેંડ રણવીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં જાેવા મળશે. આ સાથે જ તે રણવીર સિંહ સાથે ‘રોકી ઔર રાની’ ની પ્રેમ કહાનીમાં પણ જાેવા મળશે.SSS