આશુતોષની પાનીપત ફિલ્મને લઇને કૃતિ ખુબ જ આશાવાદી
મુંબઇ, આગામી ફિલ્મ પાનિપતને લઇને હવે આશાસ્પદ સ્ટાર કૃતિ સનુન આશાવાદી બનેલી છે. તેની ફિલ્મ હવે રજૂ કરવામાં આવનાર છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આશુતોષ તેમની ફિલ્મોમાં મહિલા પાત્રને પણ મજબુત રાખવા માટે જાણીતા રહ્યા છે. પાનિપત ફિલ્મમાં કૃતિ સનુને પાર્વતી બાઇની ભૂમિકા અદા કરી છે. તેનુ કહેવુ છે કે આશુતોષ ઐતિહાસિક ફિલ્મો બનાવવા માટે જાણીતા રહ્યા છે. તેમની તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર સફળ સાબિત થતી રહી છે. કૃતિ કહે છે કે આશુષોત ફિલ્મમાં મહિલા કરેક્રને મજબુત દર્શાવે છે તેની પાછળ કેટલાક કારણો રહેલા છે. તેમની લાઇફમાં પણ સ્ટ્રોગ મહિલાની ભૂમિકા રહેલી છે. તેઓ ઐતિહાસિક ફિલ્મો બનાવે છે.
જો કે તેમના પાત્રો નવા જેવા લાગે છે. આશુતોષે પાર્વતી બાઇના રોલને એ રીતે તૈયાર કર્યો છે જેના કારણે જે લડાઇ અને પોતાની મહિલાઓની સુરક્ષા જાતે કરી શકે છે. આ કરેક્ટરમાં પ્રાણ ફુંકવા સમાન છે. તેનુ કહેવુ છે કે જ્યારે આ પ્રકારના રોલની ભૂમિકા હોય છે ત્યારે તમામ કલાકારો માટે કેટલીક જવાબદારી વધી જાય છે. તેનુ કહેવુ છે કે આ ફિલ્મમાં રોલ કરતા કરતા પહેલા તે ખુબ મહેનત કરી રહી હતી. આ પાત્રને લઇને સર્ચ કરી રહી હતી. તેનુ કહેવુ છે કે આ સંબંધમાં પહેલા માત્ર માહિતી મળી હતી. આશુતોષ દ્વારા ફિલ્મમાં અનેક નવી બાબતોને જાડી દેવામાં આવી છે. તેનુ કહેવુ છે કે આશુતોષ ફિલ્મમા ંતેની ભૂમિકાને લઇને ભારે આશાવાદી બનેલી છે. તેનુ કહેવુ છે કે ઇતિહાસના પુસ્તક તરીકે તેઓ છે. તેનુ માનવુ છે કે તેઓ ઇતિહાસના કોઇ પુસ્તક કરતા પણ વધારે શાનદાર રહ્યા છે. ઇતિહાસમાં તેઓ ખુબ મહેનત કરે છે.