આ મહિલાઓ દરરોજ બનાવે છે શ્વાન માટે લાડવા

શિયાળાની આ કડકડતી ઠંડીમાં અબોલા શ્વાન માટે નડીઆદ શહેરની ઉમિયાપાર્ક સોસાયટીના તેજસભાઈ પટેલ તથા સોસાયટીના મહીલા મંડળ ની બહેનો અવંતીકાબેન પટેલ,
દીપિકા બેન પટેલ ,નેહલ પટેલ દ્વારા લાડવા બનાવવાનું ચાલુ કરવામાં આવ્યું છે તેમની આ કામગીરી ને લોકો વખાાણી રહ્યા છે તસવીરમા લાડવા બનાવતી બહેેનો નજરે પડે છે. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)