ઇન્દિરા ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે વિજયા દશમીની ઉજવણી
વિજય દશમી ના પાવન પર્વ નિમિત્તે ઇન્દિરા ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટ અને ખુશી કા આંગન ફાઉન્ડેશન વતી રઘુનાથ વિદ્યાલય પરિસરમાં માતાજીના ગરબા સાથે રાવણ દહનનો ખુબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું અને ઉપરોક્ત ટ્રસ્ટો ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ચેતન રામકૃષ્ણ યાદવ (મહંત) દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું સાથે જ કાર્યક્રમમાં કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા જ વિદ્યાર્થીઓ શિક્ષકો બિનશૈક્ષણિક કર્મચારીઓ અને ખુશી કા આંગન ફાઉન્ડેશન ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ નો સફળતાપૂર્વક અને સુંદર આયોજન બદલ રઘુનાથ વિદ્યાલય પરિવાર આભાર વ્યક્ત કર્યો હતો.