Western Times News

Gujarati News

ઇશા ગુપ્તાની દેશી મેઝિક ફિલ્મ રોકાઇ

Source: Instagram

મુંબઇ, બોલિવુડમાં #bollywood સેક્સી સ્ટાર તરીકેની છાપ ધરાવતી ઇશા ગુપ્તાની (Esha Gupta @eshagupta2811) ફિલ્મ દેશી મેઝિક અટવાઇ જતા નિરાશા જાવા મળી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અમિષા પટેલ Amisha Patel પણ કામ કરી રહી હતી. વર્ષોથી આ ફિલ્મ અટવાઇ છે. જો કે આ સંબંધમાં કોઇ નવી વિગત જાહેર કરવામાં આવી નથી. તે હેરાફેરીસિરિઝની નવી ફિલ્મમાં કામ કરવા પણ જઇ રહી છે.

https://www.instagram.com/p/B3JHSA_ASaY/?utm_source=ig_web_copy_link

જો કે આ ફિલ્મ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. હેરાફેરી સિરિઝની નવી ફિલ્મ પણ પણ કામ શરૂ કરી દેવામાં આવ્યુ છે. ઇશા હાલના સમયમાં ફિલ્મો કરતા સોશિયલ મિડિયા પર તેના ફોટાના કારણે વધારે ચર્ચામાં રહે છે.

ટોપલેસ ફોટાઓ તેના વારંવાર મિડિયા પર નજરે પડે છે. જો કે ફિલ્મો મેળવી લેવા માટે તમામ પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં તેને બોલિવુડની ફિલ્મો પ્રમાણમાં ઓછી હાથ લાગી રહી છે.

https://www.instagram.com/p/B2RTecQgfWB/?utm_source=ig_web_copy_link

તેની પાસે સિક્વલ અને મલ્ટી સ્ટાર ફિલ્મો જ મોટા ભાગે રહી છે. હાલમાં પણ તે આવી જ ફિલ્મો હાથમાં ધરાવે છે. તેની પાસે હાલમાં હેરાફેરી સિરિઝની ત્રીજી ફિલ્મ હાથ લાગી છે.

આ ઉપરાંત તેની પાસે આંખે-૨ પણ છે. જેમાં અભિષેક બચ્ચનને Abhishek Bacchan પણ લેવામાં આવ્યો હોવાના હેવાલ મળ્યા છે. બોલિવુડમાં સેક્સ સિમ્બોલ તરીકે વધારે જાણીતી રહેલી અભિનેત્રી ઇશા ગુપ્તાના સેક્સી ફોટોની ચર્ચા સામાન્ય ફિલ્મી ચાહકોમાં પણ જાવા મળે છે. તે ફરી એકવાર એક્શન સ્ટાર અક્ષય કુમાર સાથે ફિલ્મમાં કામ કરવા માટે ઇચ્છુક છે.

https://www.instagram.com/p/B11SYBCgRAG/?utm_source=ig_web_copy_link

બોલિવુડમાં ઘણા સમયથી હોવા છતાં સફળતા મેળવવામાં નિષ્ફળ રહેલી ઇશા ગુપ્તા હવે કેરિયરમાં નવા પ્રાણ ફુંકવામાં સફળ રહી છે. તેની રૂસ્તમ Rustom Film ફિલ્મને બોક્સ ઓફિસ પર સારી સફળતા મળી ગયા બાદ હવે ઇશા ગુપ્તા ખુબ ખુશ છે. ઇશા ગુપ્તા બોલિવુડમાં સેક્સી અને બોલ્ડ સ્ટાર પૈકી એક તરીકે રહેલી છે. તે છેલ્લે અનુપમ ખેરની Anupam Kher સાથે વનડે જસ્ટીલ ડિલીવરમાં (One day just deliver) મુખ્ય રોલમાં દેખાઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.