ઇસનપુરના તબીબ દંપતી એ કોરોનાને માત આપી
અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં શ્લોક હોસ્પિટલ ના તબીબ દંપતી ડો.પ્રગનેશ વોરા અને ડૉ.ફાલ્ગુની વોરા ગત. 19 એપ્રિલે કોરોના પોઝીટીવ જાહેર થયા હતા.
તબીબ દંપતી એ માત્ર 10 દિવસ માં જ કોરોના ને માત આપી છે. હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા ત્યારે સોસાયટીના રહીશોએ ડોકટર દંપતી # કોરોના ફાઈટર્સ નું ભાવભીનું સ્વાગત કર્યું હતું.