ઈદગાહ બસ સ્ટેન્ડ નજીક રમકડાનાં ગોડાઉનમાં આગ
આજે વહેલી સવારે ઈદગાહ બસ સ્ટેન્ડ નજીક આવલાં અંબિકા એસ્ટેટમાં એક રમકડાનાં ગાેડાઉનમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટના સ્થવે પહોંચી હતી. જેણે બે કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હહતો. ઘટનામાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ હાશકારો લીધો છે. દિવાળી નજીક આવતાં જ આગની ઘટનાઓમાં વધારો થતાં ફાયર બ્રિગેડ વિભાગ એલર્ટ થઈ ગયું છે.