Western Times News

Gujarati News

ઉધના અને ભાવનગર વચ્ચે પશ્ચિમ રેલવે સ્પેશલ ટ્રેન દોડાવશે

પ્રતિકાત્મક

પશ્ચિમ રેલવે દવારા મુસાફરોની સુવિધા માટે અને વધારાની સંખ્યામાં મુસાફરોને સમાવવા માટે ના ઉદેશ્ય થી ઉધના અને ભાવનગર ટર્મિનસ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. આ સ્પેશલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:

·        ટ્રેન નંબર 09021/09022 ઉધનાભાવનગર ટર્મિનસ (સાપ્તાહિકસ્પેશલ (08 ફેરા)

્રેન નંબર 09021 ઉધના – ભાવનગર ટર્મિનસ સ્પેશલ દર સોમવારે ઉધનાથી 22.05 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.45 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 05 ઓગસ્ટ થી 26 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

તેવી જ રીતેટ્રેન નંબર 09022 ભાવનગર ટર્મિનસ – ઉધના સ્પેશલ દર મંગળવારે ભાવનગર ટર્મિનસથી 19.00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 07.10 કલાકે ઉધના પહોંચશે. આ ટ્રેન 06 ઓગસ્ટ થી 27 ઓગસ્ટ, 2024 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં ભરૂચવડોદરાઆણંદનડિયાદઅમદાવાદગાંધીગ્રામસરખેજધોળકાધંધુકાબોટાદધોળાસોનગઢસિહોર અને ભાવનગર પરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ચેર કારસ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ ના સામાન્ય કોચ હશે.

ટ્રેન નંબર 09021 અને 09022 માટે બુકિંગ 02 ઓગસ્ટ, 2024 થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર  શરુ થશે. ટ્રેનોના સમયસ્ટોપેજ અને સંરચના સંબંધિત વિગતવાર માહિતી માટેમુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.