એચ.બી.કાપડીયા સ્કૂલની વિદ્યાર્થીનીએ કરાટેમાં સિલ્વર મેડલ મેળવ્યો

આંણદ ખાતે ગુજરાત સરકાર આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત કરાટે ચેમ્પિયનશિપ યોજાયેલ જેમા ગુજરાત માથી ૪૦૦ વધુ વિધાર્થીઓ એ ભાગ લીધો જેમા અંડર ૧૭ મા અમદાવાદ ની વિદ્યાર્થીની તાની કલપેશ શાહ એ સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ પ઼સંગે એચ.બી.કાપડીયા સ્કૂલ મા અભ્યાસ કરે છે સ્કૂલ અને પરિવાર ના લોકો એ અંભિનંદન આપ્યા હતા.