એટેકના પ્રમોશન માટે જ્હોન અમદાવાદના રોબોટિક્સ સાયન્સ મ્યુઝિયમની મુલાકાતે

સુપર સોલ્ડર ઉર્ફે જ્હોન અબ્રાહમ અમદાવાદના રોબોટિક્સ સાયન્સ મ્યુઝિયમ ખાતે સુપર રોબોટ્સ સાથે વાર્તાલાપ કર્યા હતા. એટેક – ભાગ 1 વિશ્વભરના સિનેમાઘરોમાં 1.04.22ના રોજ રિલીઝ થઈ રહી છે. #ATTACKMovie
ડૉ.જયંતિલાલ ગડા (પેન સ્ટુડિયો), જ્હોન અબ્રાહમ (જેએ એન્ટરટેઈનમેન્ટ), અને અજય કપૂર પ્રોડક્શન્સ જ્હોન અબ્રાહમની એક્શન એન્ટરટેઈનર ‘એટેક’ રજૂ કરે છે. 1લી એપ્રિલ 2022ના રોજ સિનેમાઘરોમાં પેન મરુધર દ્વારા વિશ્વવ્યાપી રિલીઝ, લક્ષ્ય રાજ આનંદ દ્વારા નિર્દેશિત JA એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ નિર્મિત છે.