એન્ટાર્ટિકામાં ૯૫૦ વર્ગ કિમી ની હિમશિલા છૂટી પડી
એન્ટાર્ટિકા, એન્ટાર્ટિકામા માલ્ટા દ્વિપ દેશ કરતા પ ગણા મોટા આકારનો આઈસબર્ગ તૂટીને છૂટો પડ્યો હતો ડી – ૨૮ નામના આઈસબર્ગની શોધ યુરોપિયન યુનિયનના અર્થ અબ્ઝર્વેન પ્રોગ્રામ દ્વારા કરાઈ હીત આઈસબર્ગ એમરી આઈસ શેલંફમાથઈ છૂટુ પડ્યુ હતુ. આ આઈસબબર્ગને લૂઝ ટૂથ તરીકે ઓળખાય છે તે ૬૮૮ ફીટ જાડુ છે તેમા ૩૪૭ બિલિયન ટન બરફ છે વિજ્ઞાનીઓએ કહ્યુ હતુ આ બનાવનો કલાઈમેન્ટ ચેન્જસાથે સંબંધ નથી
જા કે તેમને આ માર્ગ પર ચાલચા જહાજાની ચિતા છે. એમરી આઈસ શેલ્ફ એન્ટાર્ટિકામા ત્રીજા ક્રમનો સોથી મોટો આઈશ શેલ્ફ છે જે પ્રાઈડઝ અને મેકેન્ઝી અખાત સુધી ફેલાયુ છે ડી – ૨૮ માત્રજ્ઞ ૯૫૦ વર્ગમાં કિમીમા ફેલાયો છે પણ તે આ માર્ગ પર ચાલતા જહાજા માટે જાખમ ઉભુ કરી શકે છે જા કે વિજ્ઞાનીઓ માનવુ છે કે લૂઝ ટુથ તૂટીને ફેલાઈ જશે વિજ્ઞાનીઓ વર્ષ ૨૦૦૨મા આગાહી કરી હતી કે ૨૦૧૦ થી ૨૦૧૫ વચ્ચે આ આઈસ બબર્ગ છુટો પડી જશે.