એર પ્રોડક્ટ્સએ ભારતમાં કોચિ ઇન્ડિસ્ટ્રિયલ ગેસ કોમ્પ્લેક્સ, ભારત પેટ્રોલિયમમાં સીનગેસનો પૂરવઠો આપશે
ભારતની સૌથી મોટી સીનગેસ ઉત્પાદન સુવિધા
વડોદરા/કોચી, એર પ્રોડક્ટ્સ (એનવાયએસઈઃ એપીડી), ઔદ્યોગિક ગેસ મેગાપ્રોજેક્ટ વિકાસ અને એક્સિઝક્યુશનમાં વૈશ્વિક અગ્રણી, આજે જાહેર કરે છે કે, કોચી ઔદ્યોગીક ગેસ કોમ્પ્લેક્સએ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (બીપીસીએલ) કોચી રિફાઈનરી ખાતે, પ્રોપલીન ડેરિવેટિવ્સ પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ (પીડીપીપી)ને વિશ્વસનિય સીનગેસનો પૂરવઠો પૂરો પાડશે. કોચી ખાતની બીપીસીએલની સાથે કંપનીનો આ બીજો પૂરવઠા કરાર છે.
એર પ્રોડક્ટ્સએ પહેલાથી જ એક વર્લ્ડ-સ્કેલ ઔદ્યોગિક ગેસ કોમ્પ્લેક્સ પહેલાથી જ ઓપરેટ કરે છે, જેની સ્થાપના 2017માં કરવામાં આવી છે અને 2018માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે બીપીસીએલ સંગઠિત રિફાઈનરી વિસ્તરણ પ્રોજેક્ટ (આઇઆરઇપી)ને આ જ સ્થળે સહકાર આપશે.
ડો. સમીર જે. સેરહાન, ચીફ ઓપરેટિંગ ઓફિસર, એર પ્રોડક્ટ્સ કહે છે, “એર પ્રોડક્ટ્સની પાસે સીનગેસ પૂરવઠો પૂરો પાડવા તથા બીપીસીએલને પેટ્રોકેમિકલ માર્કેટમાં પ્રવેશમાં સહાય કરવા માટે વિશેષાઅધિકાર ધરાવે છે. મને ટીમ પર ગર્વ છે, જેમને કોવિડ-19 રોગચાળા દરમિયાન પણ અપવાદરૂપ સ્થિરતા અને સમર્પણ દર્શાવ્યું છે.
આ સુવિધા પર તેમને જે સહયોગથી કામ કર્યું છે, જે દર્શાવે છે કે, અમે આ પ્રાંતમાં તથા સમગ્ર વિશ્વમાં અમારા મુખ્ય મૂલ્યો સલામતી, ઝડપ, સરળતા અને આત્મવિશ્વાસને નિરંતરતાને પ્રદર્શિત કરે છે. કોચીએ અમારી ક્ષમતાનું એક ચળકતું ઉદાહરણ છે, જે અમને એક ટીમ તરીકે સાથે લાવ્યું છે, અમે વિશ્વમાં ક્યાંય પણ હોઇશું, પણ અમારા મૂલ્યવાન ગ્રાહકો માટે અમે મોટેપાયે જરૂરી ઔદ્યોગિક ગેસ પ્રોજેક્ટ્સ ચલાવીશું.”
સંજય ખન્ના, બીપીસીએલ કોચી રિફાઈનરીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કહે છે, “અમે એર પ્રોડક્ટ્સની સાથે અમારા જોડાણને આગળ વધારતા અત્યંત ખુશ છીએ અને એર પ્રોડક્ટ્સની ટીમને પીડીપીપી સુધી તેમના સલામતી, સમયસર તથા પ્રોડક્ટના વિશ્વસનિય પૂરવઠાની પ્રતિબદ્ધતા માટે અભિનંદન આપીએ છીએ.
એર પ્રોડક્ટ્સ દ્વારા આપવામાં આવતો, સીનગેસએ પીડીપીપી માટે એક મહત્વનું ઘટક છે અને તે પ્રોપીલેન ડેરિવેટિવ્સ પેટ્રોકેમિકલ માર્કેટમાં મોટેપાયે પ્રવેશ માટે બીપીસીએલને સક્ષમ બનાવશે. આ બાબત ભારતમાં એક નોંધપાત્ર મલ્ટી-નેશનલ કંપની રોકાણને રજૂ કરે છે અને ભારતના આત્મ-નિર્ભર દ્રષ્ટિકોણને સહકાર આપશે. પીડીપીપીએ એક્રેલિક એસિડ, ઓક્સો-આલ્કોહોલ અને એક્રિલેટ્સ જેવી પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, જે એર પ્રોડક્ટ્સ દ્વારા પૂરો પાડવામાં આવતો ઔદ્યોગિક ગેસ પૂરવઠાનો ઉપોયગ કરે છે.”
તેની પ્રસંશાનો ઉમેરો કરતા, આનંદ ચોરડિયા, મેનેજિંગ ડિરેક્ટર, એરપ્રોડક્ટ્સ ઇન્ડિયા કહે છે, “કોચી ઔદ્યોગિક ગેસ કોમ્પ્લેક્સ ખાતે સીનગેસ પૂરવઠોએ ભારતની એર પ્રોડક્ટ્સની ક્ષમતાઓને મજબૂત બનાવે છે, જેનાથી વિગતવાર એન્જિનિયરિંગ, પ્રાપ્તિ, બાંધકામ (ઇપીસી) અને વિશ્વસનિય પૂરવઠા દ્વારા સ્વદેશી ધોરણે મોટા પ્રોજેક્ટ્સ ચલાવાશે.”
ક્રિષ્નન જયશંકર, કોચી ફેલિસિટી હેડ, એર પ્રોજેક્ટ્સ ઇન્ડિયા કહે છે, “અમે અમારી ઓફરિંગ્સને બીપીસીએલમાં વિસ્તરણ કરતા તથા અમારા સંયોજનને વધુ મજબુત કરતા અત્યંત ખુશ છીએ. મને એ વાતની પણ ખુશી છે કે, કોવિડ-19ના ચાલી રહેલા રોગચાળા છતા પણ બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટને અમે વાસ્તવિક બનાવ્યો છે એ પણ હાલના અમારા પ્લાન્ટને મજબુત સલામતીપૂર્વક તથા ઓપરેટિંગ પફોર્મન્સ આપવાનું પણ ચાલું રાખ્યું છે.”