એસટી ડેપોના ત્રણેય યુનિયનના કર્મચારીઓ દ્વારા પડતર માંગણીઓને લઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર

નડિયાદ એસટી ડેપોના ત્રણેય યુનિયનના કર્મચારીઓ દ્વારા નડિયાદ બસ સ્ટેન્ડમાં તેમની પડતર માંગણીઓને લઇને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. (તસ્વીરઃ- સાજીદ સૈયદ, નડિયાદ)